‘ભીડુ’ કહેનારા લોકોથી પરેશાન થયો જેકી શ્રોફ, દિલ્હી હાઈકોર્ટનો દરવાજો ખટખટાવ્યો

|

May 14, 2024 | 4:36 PM

જેકી શ્રોફે નામ, અવાજ, ફોટો અને ઓળખ સંબંધિત ચીજોનો સંમતિ વગર ઉપયોગ કરવાના મામલામાં દિલ્હી હાઈકોર્ટનો દરવાજો ખટખટાવ્યો છે. અભિનેતાએ મંજુરી વગર તેની સાથે જોડાયેલી વસ્તુનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ લગાવ્યો છે.

1 / 5
બોલિવુડ અભિનેતા જેકી શ્રોફ પોતાની પર્સનાલિર્ટી અને પબ્લિસિટી રાઈટ્સના હકને સુરક્ષિત રાખવા માટે દિલ્હી હાઈકોર્ટ પહોંચ્યો છે. તેમણે દિલ્હી હાઈકોર્ટમાં અનેક સંસ્થાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

2 / 5
અરજીમાં દાવો કરવામાં આવ્યો કે, અનેક સંસ્થાઓએ જેકી શ્રોફ પાસેથી પરવાનગી લીધા વગર તેના અવાજ અને શબ્દ ભિડ્ડુનો ખોટી રીતે ઉપયોગ કર્યો છે. જેકી શ્રોફે અરજીમાં માંગ કરી કે, તેની મરજી વગર તેની સાથે જોડાયેલી વસ્તુઓના ઉપયોગ પર પ્રતિબંધ લગાવ્યો છે.

3 / 5
જસ્ટિસ સંજીવ નરુલાએ જેકી શ્રોફની અરજી પર મંગળવારના રોજ સુનવણી કરી અન બચાવ પક્ષને સમન જાહેર કર્યું છે. કોર્ટે કહ્યું કે,વચગાળાનો આદેશ આપવાના મામલે આવતીકાલે એટલે કે 15મી મેના રોજ સુનાવણી થશે.

4 / 5
અરજીમાં, સંસ્થાઓ સિવાય, જેકીએ સોશિયલ મીડિયા ચેનલો, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ એપ્સ અને GIF બનાવવાના પ્લેટફોર્મ પર તેના નામ, ફોટો અને તેની ઓળખ સાથે જોડાયેલી વસ્તુઓના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાની પણ માંગ કરી છે.

5 / 5
અરજીમાં કહેવામાં આવ્યું છે કે, જેકી શ્રોફ, જેકી જગ્ગુ દાદા અને ભિડ્ડુ શબ્દનો પરવાનગી વગર ઉપયોગ કરવા પર પ્રતિબંધ લગાવવા માંગે છે.ભિડ્ડુ મરાઠીનો શબ્દ છે અને તેનો અર્થ દોસ્ત કે પછી પાર્ટનર થાય છે.દાવો કરે છે કે તેની સાથે સંબંધિત દરેક વસ્તુનો ઉપયોગ તેની સંમતિ વિના કરવામાં આવી રહ્યો છે

Next Photo Gallery