પ્રિયંકા ચોપરાએ સસરા કેવિન જોનસને પાઠવી જન્મદિવસની શુભકામના

|

Feb 14, 2024 | 10:06 AM

બોલિવુડથી લઈ હોલિવુડ સુધી ઓળખ બનાવનારી અભિનેત્રી પ્રિયંકા ચોપરા હંમેશા ચર્ચામાં રહે છે. પ્રિયંકા ચોપરા તેની ફિલ્મોની સાથે-સાથે તેના પરિવારને લઈને પણ લાઈમલાઈટમાં રહે છે. હાલમાં પીસીએ પોતાના સસરા કેવિન જોનસને જન્મદિવસની શુભકામના પાઠવી હતી.

1 / 5
પ્રિયંકા ચોપરા માત્ર દેશમાં જ નહિ પરંતુ વિદેશમાં પણ પોતાના નામની ઓળખ બનાવી લીધી છે. તેની હોલિવુડની  ફિલ્મો પણ સારો રિસપોન્સ આપી રહી છે. પોતાની પ્રોફેશનલ લાઈફની સાથે સાથે તેની પર્સનલ લાઈફને લઈને પણ પ્રિયંકા હંમેશા ચર્ચામાં રહે છે.

2 / 5
પ્રિયંકા ચોપરા અને નિકે દરેક પળ ખુબ એન્જોય કરતા જોવા મળતા હોય છે. માતા-પિતા બન્યા બાદ પોતાની પુત્રી માલતી પર સંપુર્ણ ધ્યાન આપે છે. આ વચ્ચે પ્રિયંકા ચોપરાએ એક પોસ્ટ શેર કરી પોતાના સસરા  કેવિન જોનસને શુભકામના પાઠવી છે.

3 / 5
પ્રિયંકા ચોપરા સસરાની સાથે સારો બોન્ડ શેર કરે છે. તેની પોસ્ટમાં એ જોવા મળે છે કે, તે તેના સાસુ-સસરાની કેટલી નજીક છે. આખો પરિવાર વેકેશન સાથે મનાવતો પણ જોવા મળ્યો હતો. હાલમાં તેના સસરા ,કેવિન જોનાસે પોતાનો જન્મદિવસ સેલિબ્રેટ કર્યો તો પ્રિયંકા ચોપરાએ શુભકામના પણ પાઠવી હતી.

4 / 5
13 ફેબ્રુઆરીના રોજ કેવિન જોનાસે પોતાના 59 જન્મદિવસ મનાવ્યો અને આ તકે પ્રિયંકા ચોપરાએ પોતાના ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક પોસ્ટ શેર કરી છે.  આ સાથે અભિનેત્રીએ લખ્યું હેપી બર્થ ડે પાપા જોનસ, અમે તમને પ્રેમ કરીએ છીએ, આ પોસ્ટને પીસીના ચાહકોને ખુબ પસંદ આવી હતી.

5 / 5

Next Photo Gallery
પહેલી એનિવર્સરી પર સિદ્ધાર્થે કિયારાને શું ગિફ્ટ આપી હતી ? અભિનેત્રીએ જણાવી આ વાત
પત્ની જયા બચ્ચનના એફિડેવિટમાં થયો ખુલાસો, અમિતાભ બચ્ચને ગયા વર્ષે કરી આટલા કરોડ રૂપિયાની કમાણી