રામ મંદિર થીમ પર રંગોના ઉપયોગ વિના જ બનાવાયુ રંગીન ચિત્ર, ફાઇન આર્ટ્સના વિદ્યાર્થીઓની કમાલ

|

Jan 15, 2024 | 9:58 AM

દેશભરમાં ભગવાન રામ ના મંદિરને પ્રાણ પ્રતિષ્ઠા ને લઈ અનેરો ઉત્સાહ છે પોતપોતાની રીતે લોકો આ મહોત્સવમાં જોડાવા માગે છે, ત્યારે સુરત વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના ફાઇનાન્સના વિદ્યાર્થીઓએ આવી કૃતિ તૈયાર કરી છે. જે રામ ભક્તોને આ કૃતિ જોઈને લાગશે કે, આ કોઈ પોસ્ટર કે પેન્ટિંગ હશે, પણ આ આખી કલાકૃતિ રંગો વિના જ તૈયાર કરવામાં આવી છે.

1 / 7
અયોધ્યા રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો લઈ સમગ્ર દેશમાં જોર શોરમાં તૈયારીઓ ચાલી રહી છે. દેશભરમાં રામ ભક્તોમાં અનેરો ઉત્સાહ છે ત્યારે સુરતમાં પણ આ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યનિવર્સિટીના ફાઈન આર્ટસના વિદ્યાર્થીઓએ કાપડ અને વણાટ કાર્યથી સુંદર ટ્રેપેસ્ટ્રી તૈયાર કરી છે. જેમાં ભવ્ય રામ મંદિર ભગવાન શ્રીરામ સીતા લક્ષ્મણ અને હનુમાનજીની છવી જોવા મળશે.

2 / 7
અગત્યની વાત છે કે આ આર્ટ કાપડથી તૈયાર કરવામાં આવ્યું છે અને રંગોનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. યુનિવર્સિટી ખાતે ફાઇના આર્ટ વિભાગના 40 જેટલા વિદ્યાર્થીઓ દ્વારા 15 ફૂટ x15 ફૂટની કાપડની રામ મંદિર તેમજ રામ ભગવાનની આગમનને કલાકૃતિ બનાવવામાં આવી છે. આ આકૃતિ વિદ્યાર્થીઓ રામ જન્મભૂમિ ટ્રસ્ટને આપશે.

3 / 7
સુરત ટેક્સટાઇલ ઉદ્યોગ કાપડમાંથી આકૃતિ વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવી છે. માંજર પાટ પર વિવિધ રંગના કાપડને પેસ્ટ કરીને ખુબ જ સુંદર સંયોજન દ્વારા ભગવાન શ્રી રામ, માતા સીતા, લક્ષ્મણ જી તેમજ હનુમાન ભગવાનની છબી તૈયાર કરવામાં આવી છે.

4 / 7
ફાઈન આર્ટ્સ ડીપાર્ટમેન્ટના ઇન્ચાર્જ મેહુલભાઈ પટેલે જણાવ્યું હતું કે, ભારતમા પહેલી વીર નર્મદ યુનિવર્સીટીનાં દ્વારા આ યુનિક આર્ટ તૈયાર કરવામાં આવ્યું છે. 15 બાય 15 ફૂટમાં તૈયાર કરાયેલી આ વિશાળ અને સુંદર  ટ્રેપેસ્ટ્રી બનાવવા 40 વિદ્યાર્થીઓને 15 દિવસથી મહેનત કરી છે.રોજ આઠ કલાક સુધી મેહનત કરનારા આ વિદ્યાર્થીઓ પણ ટ્રેપેસ્ટ્રી બન્યા બાદ ખૂબ ગર્વની લાગણી અનુભવી રહ્યા છે.

5 / 7
આ આર્ટ ખાસ છે આ માટે અમે પેટન પણ કરાવવા જઈ રહ્યા છે અને પીએમઓમાં પણ વાત કરી છે જેથી આ આર્ટ અયોધ્યા મોકલવામાં આવશે. લોંગ લાસ્ટિંગ ફેબ્રિક વાપરવામાં આવ્યા છે જેથી 400 થી 500 વર્ષ સુધી આ કૃતિ લોકોને જોવા મળે. આ માટે અમે કેમિકલ ડિપાર્ટમેન્ટના લોકો સાથે પણ વાત કરી છે તેઓ મદદ કરશે. 5 કિલો ફેવિકોલનો ઉપયોગ કરવામાં આવ્યો.

6 / 7
આ સંપૂર્ણ કૃતિ તૈયાર કરવામાં મા કોટન, સાટીન, મિક્સ સિલ્ક, વેલવેટ, કાપડ અને 5 કિલો ફેવિકોલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ચિત્રોમાં જે જ્વેલરી દેખાય છે એ પણ સંપૂર્ણ પણે ઉન અને વેલ્વેટ કાપડમાંથી જ તૈયાર કરવામાં આવી છે.

7 / 7
સંપૂર્ણ રીતે કાપડમાં તૈયાર કરવામાં આવી કાપડમાંથી રંગોળી બનાવવાનો કોન્સેપ્ટ ખૂબ જ અનોખો છે .આ રંગોળી બનાવવા પહેલા બે બે વિદ્યાર્થીઓની ટીમ પાડીને તેઓએ સોપ્રથમ પેઇન્ટિંગ બનાવી અને આ બધામાંથી કોઈ એક સારી પેઇન્ટિંગ પસંદ કરી તેના ઉપરથી આ રંગોળી બનાવી છે. સંપૂર્ણ રીતે કાપડમાં તૈયાર કરવામાં આવી છે જેમાં રંગ ઉપયોગમાં લેવાયો નથી.

Next Photo Gallery