IPL 2024 : IPL 2024 કોલકાતા નાઈટ રાઈડર્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 223 રનનો લક્ષ્યાંક આપ્યો

|

Apr 21, 2024 | 5:32 PM

આજે, IPL 2024 ની 36મી મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સનો સામનો રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સાથે છે.RCB સામે KKRની ઇનિંગની શરૂઆત કરવા ફિલ સોલ્ટ અને સુનીલ નારાયણ આવ્યા હતા.કોલકાતા નાઈટ રાઈડર્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 223 રનનો લક્ષ્યાંક આપ્યો છે

1 / 5
ઈન્ડિયન પ્રીમિયર લીગની 36મી મેચ કોલકાતા નાઈટ રાઈડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેગ્લુરું વચ્ચે ઈર્ડન ગાર્ડન્સમાં રમાઈ રહી છે. આરસીબીના કેપ્ટન ફાફ ડુપ્લેસિસે ટોસ જીતી પહેલા બોલિંગનો નિર્ણય લીધો હતો. પ્લેઈંગ 11માં 3 ફેરફાર કર્યા હતા. મોહમ્મદ સિરાજ , કેમરન ગ્રીન અને કર્ણ શર્માની પ્લેઈંગ ઈલેવનમાં વાપસી થઈ છે. આ સિવાય કેકેઆરે કોઈ ફેરફાર કર્યો નથી.

2 / 5
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર માટે હવે હારવું અશક્ય છે.   KKR જીત સાથે પોઈન્ટ ટેબલમાં પોતાની સ્થિતિ મજબૂત કરવા ઈચ્છે છે.કોલકાતાની ટીમ પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાન પર છે.

3 / 5
IPL 2024 કોલકાતા નાઈટ રાઈડર્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 223 રનનો લક્ષ્યાંક આપ્યો છે,હવે આરસીબીને જીતવા માટે 223 રનનો સ્કોર બનાવવો પડશે.

4 / 5
 કોલકાતા નાઈટ રાઈડર્સે 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 222 રન બનાવ્યા છે. કોલકાતા નાઈટ રાઈડર્સ માટે શ્રેયસ અય્યરે અડધી સદી રમીને ટીમનું નેતૃત્વ કર્યું હતું. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને જીતવા માટે 120 બોલમાં 223 રનની જરૂર છે.

5 / 5
  પ્રથમ બેટિંગ કરતા કોલકાતા નાઈટ રાઈડર્સે કેપ્ટન શ્રેયસ અય્યરની અડધી સદી અને ફિલ સોલ્ટ અને રમનદીપ સિંહની ઝડપી ઈનિંગ્સની મદદથી RCBને 223 રનનો ટાર્ગેટ આપ્યો હતો. આરસીબીના કેપ્ટન ફાફ ડુપ્લેસિસે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો, પરંતુ KKR 20 ઓવરમાં છ વિકેટે 222 રન બનાવી શક્યું હતું.

Published On - 5:30 pm, Sun, 21 April 24

Next Photo Gallery
IPL 2024 : પંજાબ કિંગ્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે ટક્કર, ચંદીગઢમાં થશે ચોગ્ગા છગ્ગાનો વરસાદ
IPL 2024: RCB vs KKRની મેચમાં બેટ પછાડ્યું, ડસ્ટબિન ફેંકી, ઈડન ગાર્ડન્સમાં કોહલીનું રૌદ્ર સ્વરૂપ, આ હતું કારણ