IPL 2024 : અભિનેત્રી, મોડલથી લઈ લેખક સુધી આરસીબીના ખેલાડીઓની પત્નીઓ પણ છે સુપરસ્ટાર, જુઓ ફોટો

|

May 09, 2024 | 4:41 PM

આરસીબીની ટીમમાં વિરાટ કોહલીથી લઈ ગ્લેન મેક્સવેલ અને ફાફ ડુપ્લેસિસ જેવા સ્ટાર ખેલાડીઓ સામેલ છે. તો જાણો ટીમના ખેલાડીઓની પત્નીઓ શું કરે છે.તમને જણાવી દઈએ કે, આરસીબીની ટીમનું આઈપીએલમાં મીડિયમ પ્રદર્શન જોવા મળી રહ્યું છે. આજે આરસીબીની મેચ પંજાબ સામે છે.

1 / 7
આરસીબીની ટીમમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં અનેક મોટા સ્ટારના નામ સામેલ છે. જેમાં પછી વિરાટ કોહલી હોય કે પછી ફાફ ડુ પ્લેસીસ તેની પત્નીઓ પણ પોતાના ક્ષેત્રમાં મોટી સ્ટાર છે. કોઈની પત્ની બોલિવુડ અભિનેત્રી છે તો કોઈ પત્ની માર્કેટિંગમાં મેનેજર , લેખક અને ડોક્ટર પણ છે.

2 / 7
આરસીબીના કેપ્ટન ફાફ ડુપ્લેસિસની પત્ની ઈમારી બિઝનેસની દુનિયામાં મોટું નામ છે. તો વિરાટની પત્ની બોલિવુડ અભિનેત્રી છે, લોકી ફર્ગ્યુસનની પત્ની સ્પોર્ટસ સાથે જોડાયેલી છે.

3 / 7
આરસીબીના કેપ્ટન ફાફ ડુપ્લેસિસની પત્ની ઈમારી વિસર બિઝનેસની દુનિયામાં મોટું નામ છે. તે સ્કિન ટેકનોલોજીમાં મેનેજર છે. પોતાના કામની સાથે ઈમારી ફાફ ડુપ્લેસિસને ચીયર કરવા બીજા દેશમાં પણ જાય છે. તે આઈપીએલમાં પણ જોવા મળે છે.

4 / 7
આરસીબીના ખેલાડી ટોમ કરનની પત્ની તાતિયાના શાર્પ પોતાની કંપની ચલાવે છે. તે ગ્લોબલ ઈમ્પૈક્ટ નેટવર્થ ઈનકની સીઈઓ અને ફાઉન્ડર છે. તે લેખક પણ છે. તેમણે લોનલી ટાઈગર નામનું પુસ્તક પણ લખ્યું છે.

5 / 7
 વિરાટ કોહલીની પત્ની અનુષ્કા શર્મા બોલિવુડ અભિનેત્રી છે. જેમણે શાહરુખ ખાનની સાથે ફિલ્મ રબને બના દી જોડી સાથે ડેબ્યુ કર્યું હતુ. તેમણે વર્ષ 2012માં જબ તક હૈ જાન ફિલ્મ માટે ફિલ્મફેર એવોર્ડ પણ જીત્યો હતો. અનુષ્કા શર્માએ પોતાનું પ્રોડક્શન હાઉસ પણ ખોલ્યું પરંતુ પછી તેના ભાઈના નામે કર્યું છે.

6 / 7
દિનેશ કાર્તિકની પત્ની દીપિકા પલ્લીકલ ભારતીય સ્કવોશ ખેલાડી છે.દીપિકાએ કોમનવેલ્થ ગેમ્સમાં તેમણે એક ગોલ્ડ, 2 સિલ્વર અને એક બ્રોન્ઝ મેડલ જીત્યો છે. તે એશિયન ગેમ્સમાં 4 બ્રોન્ઝ મેડલ, 1 સિલ્વર અને એક ગોલ્ડ મેડલ જીતી ચુકી છે.

7 / 7
આરસીબીના ફાસ્ટ બોલર લોકી ફર્ગ્યુસનની પત્ની એમા કોમાકી સ્પોર્ટસ સાથે જોડાયેલી છે. તે લાંબા સમયથી સ્પોર્ટસ ફીઝિયોથેરેપિસ્ટ તરીકે કામ કરી રહી છે. તેમણે વર્ષ 2013માં ગ્રેજ્યુએશન કર્યું હતુ. તે ઈન્ફ્યુલન્સર અને મોડલ પણ છે. બંન્ને વર્ષ 2024માં લગ્ન કર્યા છે.

Next Photo Gallery