ટેસ્ટ ક્રિકેટમાં આ ભારતીય જોડીએ લીધી સૌથી વધુ વિકેટ, જાણો ટીમ ઈન્ડિયાની ટોપ-8 બોલિંગ જોડી
ભારતીય ક્રિકેટની સફળતામાં જેટલું યોગદાન બેટ્સમેનોનું છે, એટલું જ યોગદાન બોલરોનું પણ છે. ખાસ કરીને ટેસ્ટ ક્રિકેટમાં અનેક ભારતીય બોલરોએ લાંબા સમય સુધી દમદાર બોલિંગ કરી અનેક રેકોર્ડ બનાવ્યા છે અને ટીમની જીતમાં મહત્વનું યોગદાન આપ્યું છે. ટેસ્ટમાં ભારતના બે બોલરોએ સાથે મળીને અનેક વિકેટો ઝડપી છે. આવી જ ટોપ 8 ભારતીય બોલિંગ જોડીઓ વિશે તમને જણાવીશું, જેમણે સૌથી વધુ વિકેટ ઝડપી છે.