વિરાટ કોહલીએ કેચ પકડીને ખેલાડીને કેમ લગાવ્યો ગળે? જાણો કારણ
ભારતીય ટીમને બીજી ઈનિંગમાં પહેલી સફળતા ડીન એલ્ગરને આઉટ કરીને મળી હતી. ઝડપી બોલર મુકેશ કુમારે ડીન એલ્ગરને કેચ આઉટ કરાવ્યો હતો. આ કેચ વિરાટ કોહલીએ પકડ્યો હતો. આ કેચ પકડ્યા બાદ વિરાટે તેને સલામી અને ગળે લગાવ્યો, પરંતુ કેમ ગળે લગાવ્યો. જાણો.