Gujarati NewsPhoto galleryE auction today buy residential property in Lunawada Mahisagar for 9 lakh rupees know details
મહિસાગર જિલ્લાના લુણાવાડામાં 9 લાખ રુપિયામાં ખરીદી શકશો રહેણાંક મિલકત, જાણો શું છે વિગત
ગુજરાતના મહિસાગરના લુણાવાડામાં vastu housing finance corporation દ્વારા બાકી લેણાંની વસૂલાત માટે સ્થાવર મિલકતની ઇ-હરાજીની જાહેરાત આપવામાં આવી છે. મહિસાગરના લુણાવાડામાં આવેલી સ્થાવર મિલકત એટલે રહેણાંક મિલકતના વેચાણ માટે આ જાહેરાત આપવામાં આવી છે.