ગીતા રબારી પર પૈસાનો નહિ પરંતુ વિદેશમાં ડોલર અને પાઉન્ડનો વરસાદ થાય છે, તેમ છતાં આજે જીવે છે સાદું જીવન
કચ્છની કોયલ તરીકે ઓળખાતી લોકગાયિકા ગીતા રબારીને સૌ કોઈ જાણે છે. જેમણે કચ્છના નાનકડાં ગામથી લઈ ગુજરાત સહિત દેશ વિદેશમાં ખ્યાતિ ફેલાવી છે. લોકગાયિકા ગીતા રબારીએ ડાયરમાં રમઝટ બોલાવતી જોવા મળે છે. આજે આપણે ગીતા રબારીના પરિવાર વિશે જાણીએ.