IRCTC Tour Package : માત્ર એક હજાર રુપિયાના EMI પર માતા-પિતાને લઈ 7 જ્યોતિર્લિંગના દર્શન કરી આવો

|

May 03, 2024 | 1:11 PM

IRCTC મે મહિનામાં સાત જ્યોતિર્લિંગની મુલાકાત લેવા માટે એક અદ્ભુત ટૂર પેકેજ લઈને આવ્યું છે. આ ટૂર પેકેજ 22 મે 2024થી શરૂ થશે. ચાલો તમને જણાવીએ આ ટુર પેકેજ વિશે તમામ વાત.

1 / 5
 આઈઆરસીટીસીએ સાત જ્યોર્તિલિંગના દર્શન માટે એક ટુર પેકેજ લોન્ચ કર્યું છે. આ પેકેજમાં ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝમ કોર્પોરેશન દ્વારા યોગનગરી ઋષિકેશ રેલવે સ્ટેશનથી ભારત ગૌરવ પર્યટક ટ્રેન દ્વારા 7 જ્યોતિર્લિંગ દર્શન યાત્રાનો લાભ લઈ શકો છો.

2 / 5
આ યાત્રામાં ઓમકારેશ્વર, સોમનાથ, બેટ દ્વારકા, દ્રારકાધીશ મંદિર, નાગેશ્વર, ત્રમ્બકેશ્વર, ઘૃષ્ણેશ્વર અને ભીમાશંકર જ્યોતિર્લિંગના દર્શન કરાવવામાં આવશે. આ ટૂર પેકેજ 22 મે 2024 થી 2 જૂન 2024 સુધી 11 રાત અને 12 દિવસનું હશે.

3 / 5
ભારત ગૌરવ ટ્રેન દ્રારા પર્યટકોને આ યાત્રા દરમિયાન જ્યોતિર્લિંગના દર્શન કરાવવામાં આવશે. આ યાત્રા માટે કુલ સીટ 767 છે. જેમાં સેકન્ડ એસી કુલ 49 સીટ, થર્ડ એસીની કુલ 70 સીટ અને સ્લીપર કોચની કુલ 648 સીટ છે.

4 / 5
યાત્રિકો આ ટ્રેનમાં ઋષિકેશ, હરિદ્વાર, મુરાદાબાદ,બરેલી, શાહજ્હાપુંર, હરદોઈ, લખનૌ, કાનપુર, ઉરઈ, વીરાંગના લક્ષ્મીબાઈ, લલિતપુરથી ટ્રેનમાં ચઢી શકે છે. આ પેકેજમાં જમવાનું પણ સામેલ છે.

5 / 5
 જો તમે આ ટુર પેકેજ બુક કરાવવા માંગો છો તો સ્લીપર ક્લાસ માટે 22150થી શરુ થાય છે. આ પેકેજ એસી,સ્લીપર કોચ માટે અલગ અલગ ભાડું રહેશે. આ પેકેજની વધુ માહિતી માટે તમે આઈઆરસીટીસીની વેબસાઈટ પર જઈ સમગ્ર માહિતી જોઈ પેકેજ બુક કરી શકો છો.આ ટૂર પૅકેજમાં LTC અને EMI સુવિધા (EMI રૂ. 1074/- પ્રતિ મહિનાથી શરૂ થાય છે) પણ ઉપલબ્ધ છે. EMI સુવિધા IRCTC પોર્ટલ પર ઉપલબ્ધ છે  (All photo : IRCTC)

Next Photo Gallery