Thailand Tour : વિદેશ જવાનો પ્લાન બનાવી રહ્યા છો, ફ્લાઈટમાં પરિવાર સાથે કરી લો આ ટ્રિપ

|

May 02, 2024 | 3:09 PM

જો તમે વિદેશ જવાનું વિચારી રહ્યા હોવ તો મે મહિનામાં થાઈલેન્ડનું પેકેજ બુક કરાવી શકો છો. તમે ઓછા પૈસામાં વિદેશ ફરીને આવી જશો. આ સાથે તમને ફ્લાઈટમાં બેસવાનો પણ આનંદ મળશે. આ પેકેજ માટે સિંકદરાબાદ, વિજયવાડા રેલવે સ્ટેશનનો પણ સંપર્ક કરી શકો છો.

1 / 5
બાળકોને પણ શાળામાં વેકેશન છે, એક બાજુ ગરમીની સીઝન પણ છે ત્યારે જો તમે કાંઈ ફરવા જવાનું વિચારી રહ્યા છો તો આજે આઈઆરસીટીસી તમારા માટે એક વિદેશનું ટુર પેકેજ લઈને આવ્યા છે. તમે આઈઆરસીટીસીના થાઈલેન્ડના શાનદાર પેકેજનો લાભ લઈ શકો છો.

2 / 5
 થાઈલેન્ડના પેકેજ દ્વારા તમે સસ્તામાં હૈદરાબાદથી થાઈલેન્ડની ટુર કરી શકો છો. તમે ફ્લાઈટ દ્વારા કોલકાતા થી બેંગકોક જવા માટે ફ્લાઈટની ટિકીટ મળશે. આ પેકેજમાં તમે 9 મેથી ફ્લાઈટ દ્વારા ઉડાન ભરશો અને 12 મેના રોજ હૈદરાબાદ પરત ફરશો.

3 / 5
આ પેકેજમાં તમે પટાયા અને બેંગકોકના સ્થળોની મુલાકાત લઈ શકો છો. આ પેકેજમાં તમે 3 સ્ટાર હોટલમાં રહેવાની વ્યવસ્થા કરવામાં આવશે. સાથે આ પેકેજમાં તમને બ્રેકફાસ્ટ, લંચ અને ડિનરની પણ સુવિધા મળશે. આ પેકેજ 4 દિવસ અને 3 રાતનું છે.

4 / 5
પેકેજમાં પ્રવાસીઓને ટૂરિસ્ટ ગાઈડ અને ટ્રાવેલ ઈન્સ્યોરન્સનો લાભ મળી રહ્યો છે. તમે 9 મે, 2024 થી પેકેજનો આનંદ માણી શકો છો. આ ટુર પકેજનો તમારે લાભ લેવો છે તો 5 તારીખ પહેલા આ પેકેજ બુક કરાવવાનું રહેશે.

5 / 5
થાઈલેન્ડના આ ટુર પેકેજમાં તમારે સિંગલ જવું છે તો 57,415 એક વ્યક્તિના આપવા પડશે. જો તમારે  2 લોકો માટે આ ટુર પેકેજ બુક કરવું છે તો 49,040માં આ પેકેજ બુક કરાવવું પડશે. આ પેકેજમાં 34 મુસાફરો હશે.જો તમે ટુર પેકેજનો લાભ લેવા માંગો છો તો આઈઆરસીટીસીની વેબસાઈટ પરથી આ ટુર પેકેજ બુક કરાવી શકો છો.  (all photo : Tourist Bangkok)

Next Photo Gallery