સૌથી વધુ વખત માઉન્ટ એવરેસ્ટ પર પહોંચવાનો પોતાનો જ રેકોર્ડ તોડનાર કામી રીટા શેરપા કોણ છે?

|

May 13, 2024 | 12:42 PM

ગત્ત વર્ષે પણ કામીએ 2 વખત સફળતાપૂર્વક માઉન્ટ એવરેસ્ટ પર સફળતાપૂર્વક ચઢાણ કર્યું હતું. 28મી વખત માઉન્ટ એવરેસ્ટ પર ચઢીને કામી સૌથી વધુ વખત માઉન્ટ એવરેસ્ટ પર ચઢનાર પર્વતારોહક બની ગયો છે.

1 / 5
નેપાળના દિગ્ગજ પર્વતારોહક કામી રીતા શેરપાએ રવિવારના રોજ ઈતિહાસ રચી દીધો છે. તેમણે 29મી વખત દુનિયાની સૌથી ઉંચાઈ પર માઉન્ટ એવરેસ્ટ પર ચઢ્યો છે. આ દરમિયાન તેમણે વધુ વખત માઉન્ટ એવરેસ્ટ ચઢનાર પર્વતારોહક બની પોતાનો જ રેકોર્ડ તોડ્યો છે.

2 / 5
પર્યટન વિભાગના નિર્દેશક રાકેશ ગુરંગ અનુસાર 54 વર્ષનો આ અનુભવી પર્વતારોહક રવિવારના રોજ સ્થાનીક સમયઅનુસાર સવારે 7:25 કલાકે 8849 મીટર ઉંચાઈ પર સફળતાપૂર્વક પહોંચ્યો હતો.

3 / 5
આનું આયોજન સેવન સમિત ટ્રેક્સએ કર્યું હતુ. જેમાં 20 પર્વતારોહણ સામેલ હતા અને આ પર્વતારોહણ રવિવાર સવારે ચઢ્યા હતા. જેમાં અલગ-અલગ દેશના પર્વતારોહી સામેલ હતા. જેમાં 13 નેપાળના હતા. કામીએ પહેલી વખત 1994માં માઉન્ટ એવરેસ્ટ પર ચઢાઈ કરી હતી.

4 / 5
ગત વર્ષે પણ કામીએ બે વખત માઉન્ટ એવરેસ્ટ પર સફળતાપૂર્વક ચઢાણ કર્યું હતું. 28મી વખત માઉન્ટ એવરેસ્ટ પર ચઢીને, કામી સૌથી વધુ વખત માઉન્ટ એવરેસ્ટ પર ચઢનાર પર્વતારોહક બની ગયો છે. ગયા વર્ષે જ પાસંદ દાવા શેરપાએ પણ 27મી વખત એવરેસ્ટ સર કર્યું હતું,

5 / 5
સેવન સમિટ ટ્રેક્સના વરિષ્ઠ ગાઈડનો જન્મ 17 જાન્યુઆરી 1970ના રોજ થયો હતો. તેના પિતા 1950માં એવરેસ્ટના વિદેશી પર્વતારોહણો માટે શેરપા પણ ગાઈડ હતા. તેમજ તેનો ભાઈ લકપા રીટા પણ એક ગાઈડ છે. જેમણે 17 વખત એવરેસ્ટ પર ચઢાઈ કરી છે.

Next Photo Gallery