ઇલેક્ટ્રિક વાહનો પર આજથી લાગુ થઈ નવી સ્કીમ, કયા વાહનો પર કેટલી સબસિડી મળશે? જાણો અહીં
દેશમાં ઈલેક્ટ્રિક વાહનો (EVs) અપનાવવાની પ્રક્રિયાને વધુ વેગ આપવા માટે, ભારે ઉદ્યોગ મંત્રાલયે રૂ. 500 કરોડની ઇલેક્ટ્રિક ટ્રાન્સપોર્ટ પ્રમોશન સ્કીમ 2024 (EMPS 2024) શરૂ કરી છે.