ભારતની નવી પેઢી માટેની નવી ટ્રેન, વિશેષ સુવિધાયુક્ત અમૃત ભારત ટ્રેનની જુઓ તસવીરો

|

Dec 31, 2023 | 3:39 PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, અયોધ્યાથી દોડનારી દેશની પ્રથમ અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી દર્શાવીને રવાના કરાવી. આ નવી અમૃત ભારત ટ્રેનને ભારતની નવી પેઢીની ટ્રેન કહેવામાં આવે છે. આ ટ્રેનમાં આરામદાયક બેઠક વ્યવસ્થા ઉપરાંત મોબાઈલ ચાર્જરની અલાયદી વ્યવસ્થા અને ટ્રેનમાં આવતા જતા મુસાફરો માટે પુરતી જગ્યાની કાળજી રાખવામાં આવી છે. જુઓ નવા ભારતની નવી પેઢીની નવી ટ્રેનની તસવીરો.

1 / 6
કેન્દ્ર સરકાર હવે અમૃત ભારત ટ્રેન દોડાવી રહી છે. આ ટ્રેન વર્તમાન ટ્રેન કરતા સુવિધાયુક્ત છે.

2 / 6
અમૃત ભારત ટ્રેનમાં મુસાફરો માટે બેઠક વ્યવસ્થા વધુ આરામદાયક બનાવવામાં આવી છે.

3 / 6
અમૃત ભારત ટ્રેનમાં મુસાફરો માટે અવર જવર કરવા પુરતી જગ્યા રાખવામાં આવી છે.

4 / 6
ટ્રેનમાં બે બેઠક વ્યવસ્થા પણ સુચારુ રીતે ગોઠવવામાં આવી છે.

5 / 6
ટ્રેનમાં આધુનિક શૌચાલય બનાવવામાં આવેલ છે. જે વેસ્ટર્ન ઢબના છે.

6 / 6
અમૃત ભારત ટ્રેનમાં મુસાફરો માટે મોબાઈલ ચાર્જ કરવાની વિશેષ સુવિધા આપવામાં આવી છે.

Next Photo Gallery