AMCની નવી પહેલ, હવે પશુઓ માટે ઓનલાઈન ચારો પણ ખરીદી શકાશે, જાણો કેવી રીતે

|

Feb 02, 2024 | 7:32 PM

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નાગરિકો માટે હવે પાંજરાપોળમાં કે કેટલ પાઉન્ડમાં રાખવામાં આવેલા પશુઓ માટે ચારો ખરીદવા માટે અને દાન આપવા માટે એક ઓનલાઇન પેમેન્ટ સિસ્ટમ શરૂ કરવામાં આવી છે. સપ્ટેમ્બર મહિનામાં પશુ ઉપદ્રવ નિયંત્રણ નીતિ 2023 અમલમાં આવ્યા બાદ આ પેમેન્ટ ગેટવેની શરૂઆત કરવામાં આવી.

1 / 6
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નાગરિકો માટે હવે પાંજરાપોળમાં કે કેટલ પાઉન્ડમાં રાખવામાં આવેલા પશુઓ માટે ચારો ખરીદવા માટે અને દાન આપવા માટે એક ઓનલાઇન પેમેન્ટ સિસ્ટમ શરૂ કરવામાં આવી છે.

2 / 6
અમદાવાદના નાગરિકોએ આ સેવાનો લાભ લેવા માટે સૌપ્રથમ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઈટ Ahmedabadcity.gov.in લોગ ઇન કરવું પડશે.

3 / 6
હોમ પેજ ઓપન થાય પછી નીચેની સાઈડ ઈમ્પોર્ટન્સ લિન્કમાં ડોનેશન ઓપ્શનમાં જવાનું રહેશે. જેના પર ક્લિક કરતાં જ ડોનેશન ડિટેઈલ્સ નામની એક નાનકડી વિન્ડો આવશે. જેમાં તમારે ગૌ સેવા સિલેક્ટ કરવાનું રહેશે.

4 / 6
ગૌ સેવા સિલેક્ટ કરતાની સાથે જ ફોર્મ ખુલશે. જેમાં તમારું નામ, ડોનેશનની રકમ, ઇ-મેલ આઇડી અને મોબાઈલ નંબર ભરવાના રહેશે અને ત્યારબાદ સબમીટ કરવાનું રહેશે.

5 / 6
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આ યોજનાને અમદાવાદના નાગરિકો દ્વારા ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે. આ યોજનાનો અમલ શરૂ થયા પછી આશરે 470 લોકો દ્વારા 22,000 કિલો ઘાસ પશુઓ માટે દાન કરવામાં આવ્યું હતું.

6 / 6
આ ઉપરાંત 1000 કિલો ગોળ અને 700 કિલો ખીચડો પશુઓને ખવડાવવામાં આવ્યો હતો. જ્યારે 220 વ્યક્તિઓ દ્વારા ઓનલાઇન રૂ.26,300નું દાન આપવામાં આવ્યું હતું

Next Photo Gallery