Gujarati NewsPhoto gallerySabka Sapna Money Money mutual funds have made investors rich giving returns of over 60 percent in one year
સબકા સપના મની મની: આ મ્યુચ્યુઅલ ફંડ્સે રોકાણકારોને કર્યા માલામાલ, એક વર્ષમાં 60 ટકાથી વધુ રિટર્ન આપ્યુ
તાજેતરના ભૂતકાળમાં ભારતીય શેરબજારે રોકાણ પર બમ્પર વળતર આપ્યું છે. જેનો ફાયદો મ્યુચ્યુઅલ ફંડ યોજનાઓમાં પણ જોવા મળ્યો છે અને આવા ઘણા ફંડોએ છેલ્લા એક વર્ષમાં 60 ટકાથી વધુ વળતર આપ્યું છે.અમે તમને આવા ફંડ વિશે માહિતી આપીશું.