બેન ડકેટ લાંબા સમયથી વર્લ્ડની ગ્લેમર્સ ગર્લને કરી રહ્યો છે ડેટ, રાજકોટમાં ત્રીજી ટેસ્ટમાં ફટકારી તોફાની સદી
ઈંગ્લેન્ડનો ક્રિકેટર બેન ડકેટ સૌથી ફેવરિટ વિદેશી ક્રિકેટરોમાંથી એક છે. બેન ડકેટનો જન્મ 17 ઓક્ટોબર 1994ના રોજ નોર્થમ્પટન, ઈંગ્લેન્ડમાં થયો હતો, તેણે નાની ઉંમરે ક્રિકેટ રમવાનું શરૂ કર્યું અને ટૂંક સમયમાં જ તે પ્રખ્યાત થઈ ગયો. આજે રાજકોટમાં ત્રીજી ટેસ્ટ મેચમાં બેન ડકેટે માત્ર 88 બોલમાં સદી ફટકારી હતી.