Stock Watch : આજે શેરબજારમાં આ 5 શેરમાં જોવા મળશે હલચલ, ટ્રેડિંગ દરમિયાન રાખજો નજર

|

Jan 04, 2024 | 7:46 AM

બજાર બંધ થયા બાદ ઘણા અહેવાલ સામે આવ્યા જેની અસર ટ્રેડિંગમાં જોવા મળશે આજે અમે તમને આવા 5 શેર વિષે જણાવી રહ્યા છે જેને તમારા વોચ લિસ્ટમાં રાખવા જોઈએ. જોકે રોકાણ આર્થિક સલાહકારની મદદ સાથે જ કરવાની સલાહ છે.

1 / 6
બુધવારે સેન્સેક્સ અને નિફ્ટીમાં નોંધપાત્ર નબળાઈ નોંધાઈ હતી. સેન્સેક્સ 536 પોઈન્ટની નબળાઈ સાથે 71 356 ના સ્તરે બંધ થયો છે જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 149 પોઈન્ટની નબળાઈ સાથે 21516 ના સ્તર પર બંધ થયો છે.બજાર બંધ થયા બાદ ઘણા અહેવાલ સામે આવ્યા જેની અસર ટ્રેડિંગમાં જોવા મળશે આજે અમે તમને આવા 5 શેર વિષે જણાવી રહ્યા છે જેને તમારા વોચ લિસ્ટમાં રાખવા જોઈએ. જોકે રોકાણ આર્થિક સલાહકારની મદદ સાથે જ કરવાની સલાહ છે. રોકાણથી નફા કે નુકસાન સાથે અહેવાલનો કોઈ સંબંધ રહેશે નહીં.

2 / 6
Surya Roshni Ltd : કંપનીનો બુધવારે શેર 0.60 ટકા વધીને રૂ. 775 પર બંધ થયો હતો. સ્ટોકમાં એક મહિનામાં 50 ટકા, એક વર્ષમાં 200 ટકાનો વધારો થયો છે. કંપનીએ એક્સચેન્જને જણાવ્યું કે તેને ઓડિશા અર્બન ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ફંડમાંથી રૂ. 72 કરોડનો ઓર્ડર મળ્યો છે.

3 / 6
Adani Ports and Special Economic Zone Ltd   બુધવારે કંપનીના શેરમાં 1.5 ટકાનો વધારો થયો અને રૂ. 1094 પર બંધ થયો. એક મહિનામાં 32 ટકા અને એક વર્ષમાં 33 ટકાનો વધારો થયો છે. બજાર બંધ થયા પછી કંપનીએ એક્સચેન્જને કહ્યું કે તે એનસીડી દ્વારા 5000 કરોડ રૂપિયા એકત્ર કરશે. NCD એટલે કે નોન-કન્વર્ટિબલ ડિબેન્ચર્સ એ એવા ડિબેન્ચર્સ છે જેને શેર અથવા ઇક્વિટીમાં રૂપાંતરિત કરી શકાતા નથી. જ્યારે ડિબેન્ચર એ લાંબા ગાળાનું નાણાકીય સાધન છે જેના દ્વારા કંપનીઓ નાણાં એકત્ર કરે છે. કંપનીઓ આના પર રોકાણકારોને નિશ્ચિત વ્યાજ ચૂકવે છે. એનસીડી પર મળતું વ્યાજ કંપનીઓના આધારે બદલાય છે.

4 / 6
SAIL-Steel Authority of India Ltd : બુધવારે કંપનીના શેર 3 ટકા ઘટીને રૂ. 119 પર બંધ થયા હતા. ત્રણ મહિનામાં સ્ટોક 30 ટકા વધ્યો છે. એક વર્ષમાં તેમાં 34 ટકાનો વધારો થયો છે. બજાર બંધ થયા પછી સમાચાર આવ્યા કે સરકારે SAILના સેલમ સ્ટીલ પ્લાન્ટને વેચવાની યોજના રદ કરી દીધી છે. કંપનીને રોકાણકારો તરફથી કોઈ ચોક્કસ બિડ મળી નથી.

5 / 6
Mphasis Ltd : કંપનીનો શેર 3.54 ટકા ઘટીને રૂ. 2578 પર બંધ થયો હતો. તે એક સપ્તાહમાં 6 ટકા, એક વર્ષમાં 30 ટકા વધ્યો છે. તે જ સમયે, કંપનીએ એક્સચેન્જને જણાવ્યું કે આશિષ દેવલેકરને 3 જાન્યુઆરી 2024થી યુરોપના નવા વડા બનાવવામાં આવ્યા છે. હાલમાં અનુરાગ ભાટિયા યુરોપના વડા છે. તેમને હવે ગ્લોબલ બિઝનેસ સર્વિસ બિઝનેસના વડા બનાવવામાં આવ્યા છે.

6 / 6
Dhampur Sugar Mills : કંપનીએ શેર બાયબેકની જાહેરાત કરી છે. કંપનીની બોર્ડ મીટિંગ 3 જાન્યુઆરીએ મળી હતી. બજાર બંધ થયા બાદ બેઠકનો નિર્ણય આવ્યો. બુધવારે કંપનીનો શેર 1.43 ટકાના ઉછાળા સાથે રૂ.269 પર બંધ થયો હતો. ત્રણ મહિનામાં સ્ટોક 10 ટકા ઘટ્યો છે. એક વર્ષમાં 10 ટકા વળતર આપ્યું છે. તે જ સમયે, એક સપ્તાહમાં 7 ટકાનો વધારો થયો છે.બજાર બંધ થયા પછી કંપનીએ જણાવ્યું કે બોર્ડે રૂ. 300ના ભાવે શેર બાયબેકને મંજૂરી આપી છે.

Next Photo Gallery
સુરેન્દ્રનગરના ચોટીલા APMCમાં કપાસના મહત્તમ ભાવ રૂપિયા 8000 રહ્યા, જાણો જુદા-જુદા પાકના ભાવ
IND vs SA: કેપટાઉન ટેસ્ટમાં બોલરોનો તરખાટ, બેટ્સમેનોની હાલત થઈ ખરાબ, બન્યા અનોખા રેકોર્ડ