Gujarati NewsPhoto galleryTwo DySPs of Gujarat Police won gold medals in the National Badminton Championship
ગુજરાત પોલીસનું 2 DySP એ વધાર્યુ ગૌરવ, ગોલ્ડ મેડલ જીત્યા, જુઓ
ઓલ ઈન્ડિયા પોલીસ બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં ગુજરાત પોલીસના બે DySP એ ગૌરવ રાજ્યનું ગૌરવ વધાર્યુ છે. બંને પોલીસ અધિકારીઓએ હૈદરાબાદમાં રમાયેલી નેશનલ ચેમ્પિયનશિપમાં ફાઇનલમાં ગોલ્ડ મેડલ હાંસલ કર્યો છે. ગત સિઝનની ચેમ્પિયન ટીમને બંને અધિકારીઓએ પછાડીને ગોલ્ડ મેડલ હાંસલ કર્યો છે.