જિંદાલ સ્ટીલ એન્ડ પાવર કંપની Demerge કરશે Power બિઝનેસ ? કંપનીના અધિકારીઓએ આપ્યો જવાબ
જિંદાલ સ્ટીલ એન્ડ પાવર લિમિટેડ એ ભારતની અગ્રણી સ્ટીલ ઉત્પાદકોમાંની એક છે, જે માઈન્સ અને વીજ ઉત્પાદન જેવા ક્ષેત્રોમાં મોટો ફાળો ધરાવે છે. જે ઓ.પી જિંદાલ ગ્રુપનો એક ભાગ છે. ત્યારે કંપનીના અધિકારીઓએ પાવર બિઝનેસને ડિમર્જ કરવા અંગે કંપનીના અર્નિંગ કોલમાં માહિતી આપી છે.