Gandhinagar Video: CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળશે કેબિનેટ બેઠક,કમોસમી વરસાદ અને કૃષિ નુકસાનની થશે સમીક્ષા

Gandhinagar Video: CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળશે કેબિનેટ બેઠક,કમોસમી વરસાદ અને કૃષિ નુકસાનની થશે સમીક્ષા

Kinjal Mishra
| Edited By: | Updated on: Mar 05, 2024 | 9:29 AM

ગાંધીનગરમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક મળશે. જેમાં અલગ અલગ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે. કેબિનેટ બેઠકમાં આજે કમોસમી વરસાદ અને ખેડૂતોને ખેતીમાં થયેલા નુકસાન સહિતના મુદ્દાઓ પર ચર્ચા થશે.

આ પણ વાંચો-ભરૂચ : કરોડો રૂપિયાની GST ઇનપુટ ક્રેડિટ કૌભાંડમાં અંકલેશ્વરના બે કારોબારીની ધરપકડ કરાઈ, જુઓ વીડિયો

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગરમાં આજે કેબિનેટની બેઠક યોજાશે. આ બેઠકમાં કેબિનેટના મંત્રીઓ પણ ઉપસ્થિત રહેશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 12 માર્ચે ગુજરાત પ્રવાસે આવવાના છે,ત્યારે તેમના ગુજરાત પ્રવાસને લઇને બેઠકમાં ચર્ચા કરવામાં આવશે. બજેટના ઝડપી અમલીકરણ મુદ્દે પણ આ બેઠકમાં ચર્ચા થશે. ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા બાબતે પણ ચર્ચા કરવામાં આવશે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">