Rajkot : ક્ષત્રિય સમાજના અગ્રણી પદ્મીનીબા વાળાએ કર્યો અન્નનો ત્યાગ, પરશોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ, જુઓ Video

Rajkot : ક્ષત્રિય સમાજના અગ્રણી પદ્મીનીબા વાળાએ કર્યો અન્નનો ત્યાગ, પરશોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ, જુઓ Video

Mohit Bhatt
| Edited By: | Updated on: Apr 04, 2024 | 12:24 PM

ગુજરાતભરમાં છેલ્લા ઘણા સમયથી પરશોતમ રુપાલાએ કરેલી વાંધાજનક ટિપ્પણીના પગલે ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ થઈ રહ્યો છે.ક્ષત્રિય સમાજના અગ્રણી પદ્મીનીબા વાળાએ પણ આ નિવેદન બાદ પરશોતમ રુપાલાને ઉમેદવાર તરીકે હટાવી દેવાની માગ કરી છે.પરશોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માગણી સાથે તેઓ ઉપવાસ પર ઉતર્યા છે.

આ પણ વાંચો-અરવિંદ કેજરીવાલ અને હેમંત સોરેનની ધરપકડનો મુદ્દો ગુજરાતમાં ગૂંજશે, બંનેના પત્ની ગુજરાતમાં પ્રચાર માટે આવશે, જુઓ Video

ક્ષત્રિય સમાજના અગ્રણી પદ્મીનીબા વાળાએ અન્નનો ત્યાગ કર્યો છે. રેલનગર ખાતે આવેલી ક્ષત્રિય સમાજની વાડીમાં તેઓ ઉપવાસ પર બેઠા છે. પરશોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માગણી સાથે તેમણે ઉપવાસ શરુ કર્યા છે. તેમણે ચીમકી ઉચ્ચારી છે કે જ્યાં સુધી માગ નહી સંતોષાય ત્યાં સુધી વિરોધ પ્રદર્શન ચાલુ રહેશે, રૂપાલાની ટિકિટ રદ નહીં થાય ત્યાં સુધી અન્નનો ત્યાગ કરશે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">