ઇન્ટરનેટ વગર પણ ટ્રાન્સફર કરી શકો છો રૂપિયા, જાણો પ્રક્રિયા

|

May 11, 2024 | 2:28 PM

UPI Payment without Internet: હવે તમે ઑફલાઇન હોવા છતાં પણ UPI પેમેન્ટ કરી શકો છો, સ્માર્ટફોન અને ઇન્ટરનેટ વિના UPI ચુકવણી કેવી રીતે કરવી તે જાણો

1 / 5
આજના સમયમાં યુપીઆઈ પેમેન્ટ મોટાભાગના લોકોની જરૂરિયાત બની ગઈ છે. લોકોને કોઈપણ વસ્તુ ખરીદતી વખતે UPI પેમેન્ટ કરવાની આદત પડી ગઈ છે. આવી સ્થિતિમાં ઈન્ટરનેટ સેવાઓ ન મળવાને કારણે UPI યુઝર્સને મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

2 / 5
આ સેવા કેવી રીતે કામ કરે છે- 080 4516 3666 નંબર દાખલ કરાવનો રહેશે , હિન્દી અને અંગ્રેજી સહિત 13 વિવિધ ભાષાઓમાં ઍક્સેસ કરી શકાય છે. તે તમને ઇન્ટરનેટ વિના પૈસા મોકલવા, UPI પિન બદલવા અને એકાઉન્ટ બેલેન્સ ચેક કરવા દે છે. અમે તમને સ્ટેપ બાય સ્ટેપ જણાવવા જઈ રહ્યા છીએ કે તમે તેને કેવી રીતે સેટ કરી શકો છો અને ઑફલાઇન UPI પેમેન્ટ કરી શકો છો.

3 / 5

4 / 5
Offline UPI Payments પેમેન્ટ્સ સેટ કરો- તમારા સ્માર્ટફોન અથવા ફીચર ફોન પર 080 4516 3666  ડાયલ કરો.એ જ ફોન નંબરનો ઉપયોગ કરવો જે તમારા બેંક ખાતા સાથે લિંક કરેલ છે.પછી, તમારી ભાષા પસંદ કરો અને તમારી બેંકનું નામ દાખલ કરો.તમને તમારા નંબર સાથે જોડાયેલા બેંક ખાતાઓની યાદી બતાવવામાં આવશે.હવે, તમારા ડેબિટ કાર્ડના છેલ્લા 6 અંકો અને સમાપ્તિ તારીખ દાખલ કરો.એકવાર તમે તેને સફળતાપૂર્વક સેટ કરી લો તે પછી, તમે ઇન્ટરનેટ કનેક્શન વિના પણ UPI ચૂકવણી કરી શકો છો.

5 / 5
ઑફલાઇન UPI ચુકવણી કેવી રીતે કરવી- તમારા ફોન પર 080 4516 3666  ડાયલ કરો અને પૈસા મોકલવા માટે 1 દાખલ કરો.તમે જેને પૈસા મોકલવા માંગો છો તેનો UPI ID/ફોન નંબર/બેંક એકાઉન્ટ નંબર દાખલ કરો.પછી, રકમ અને તમારો UPI પિન દાખલ કરો.તમે આ સેવા દ્વારા વધુમાં વધુ 5,000 રૂપિયા મોકલી શકો છો.

Next Photo Gallery