Dhinal Chavda

Dhinal Chavda

Sub Editor - TV9 Gujarati

chavda.dhinal@tv9.com

વર્ષ 2019 થી મીડિયા ક્ષેત્રમાં પત્રકાર તરીકે કામગીરીની શરૂઆત કરી. પત્રકારત્વમાં ગુજરાતી સાહિત્ય જેવા લખાણનો અનુભવ છે. 2022 માં TV9 Gujarati ડિજીટલ ડિપાર્ટમેન્ટ સાથે સંકળાયેલા છે અને બિઝનેસ, ધર્મ, હેલ્થ, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય જેવા વિષય સાથે જોડાયેલા છે. જ્યોતિષ અને વિવિધ વિષયમાં રીસર્ચમાં રૂચી ધરાવે છે.

Read More
શું જેનરિક દવાઓ બ્રાન્ડેડ દવાઓ જેટલી જ અસરકારક છે ? ડોક્ટરો શા માટે નથી લખી આપતા જેનરિક દવા

શું જેનરિક દવાઓ બ્રાન્ડેડ દવાઓ જેટલી જ અસરકારક છે ? ડોક્ટરો શા માટે નથી લખી આપતા જેનરિક દવા

બ્રાન્ડેડ અને જેનરિક દવાઓ બજારમાં ઉપલબ્ધ છે, પરંતુ મોટાભાગના લોકો જેનરિક દવાઓ વિશે જાણતા નથી. કોઈપણ બ્રાન્ડ વિના અથવા હળવી બ્રાન્ડ સાથે વેચાતી દવાઓને જેનરિક કહેવામાં આવે છે. મોટાભાગના કિસ્સાઓમાં, બંને પ્રકારની દવાઓમાં સમાન સોલ્ટ એટલે કે કંન્ટેઇન હોય છે.

Credit Score : બેંક લોન આપવાનો ઈન્કાર નહીં કરી શકે… ફક્ત આ 5 બાબતોનું રાખો ધ્યાન, ફટાફટ થશે લોન પાસ

Credit Score : બેંક લોન આપવાનો ઈન્કાર નહીં કરી શકે… ફક્ત આ 5 બાબતોનું રાખો ધ્યાન, ફટાફટ થશે લોન પાસ

Credit Score : CIBIL સ્કોર અથવા ક્રેડિટ સ્કોર બેંક લોન પ્રક્રિયામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે અને આ ડેટા તમારી લોન મંજૂર કરાવવાનું મુખ્ય માધ્યમ છે. અમે તમને જણાવી રહ્યા છીએ કે CIBIL સ્કોર કેટલો હોવો જોઇએ અને તેને વધુ સારી રીતે કેવી રીતે જાળવી શકાય?

આખો દિવસ ACમાં રહો છો, તો સાવધાન, થઇ શકે છે આ બીમારી

આખો દિવસ ACમાં રહો છો, તો સાવધાન, થઇ શકે છે આ બીમારી

આખો દિવસ AC રહો છો, તો સાવધાન, થઇ શકે છે આ બીમારી, If you stay in AC all day, be careful, this disease can happen

Stock Price Prediction : માત્ર 4 અઠવાડિયામાં 13% સુધી કમાણી કરવાની તક, નિષ્ણાતો આ 3 શેર ખરીદવાની આપી સલાહ

Stock Price Prediction : માત્ર 4 અઠવાડિયામાં 13% સુધી કમાણી કરવાની તક, નિષ્ણાતો આ 3 શેર ખરીદવાની આપી સલાહ

Stock Price Prediction : ટેકનિકલ નિષ્ણાતો કહે છે કે નિફ્ટી ઇન્ડેક્સે દૈનિક ચાર્ટ પર 'હેમર' કેન્ડલસ્ટિક પેટર્ન બનાવી છે, જે સૂચવે છે કે તેનો ટ્રેન્ડ ટૂંકા ગાળામાં સકારાત્મક રહેશે. તેમણે કહ્યું કે 21,821ની તાજેતરની નીચી સપાટી નિફ્ટી માટે તાત્કાલિક સપોર્ટ તરીકે કામ કરશે. ઉપર તરફ, ઇન્ડેક્સ 22,265 થી 22,310 ની રેન્જમાં તાત્કાલિક પ્રતિકારની અપેક્ષા છે.

ઓફિસ ડેસ્ક પર રાખો આ 5 લો મેન્ટેનન્સ પ્લાન્ટ, ટેબલની સુંદરતા વધશે

ઓફિસ ડેસ્ક પર રાખો આ 5 લો મેન્ટેનન્સ પ્લાન્ટ, ટેબલની સુંદરતા વધશે

તણાવપૂર્ણ ઓફિસ વાતાવરણમાં, જો તમારી આસપાસ છોડ હોય, તો તમે હળવાશ અનુભવો છો. આવી સ્થિતિમાં, તમારે ચોક્કસપણે તમારા ડેસ્ક પર કેટલાક એવા છોડ રાખવા જોઈએ જેને વધુ કાળજી લેવાની જરૂર નથી.

Horoscope Today Video :  આ રાશિના જાતકોની આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત, જાણો કેવો રહેશે આજે તમારો દિવસ

Horoscope Today Video : આ રાશિના જાતકોની આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત, જાણો કેવો રહેશે આજે તમારો દિવસ

Horoscope Today Video : જાણો કેવો રહેશે આજનો તમારો દિવસ? દિવસ દરમિયાન તમારે શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન? નોકરિયાત લોકો કઈ બાબતનું રાખશે ધ્યાન ? કોને કેટલો થશે ધન લાભ અને કઈ રીતે વધશે માઁ લક્ષ્મીની કૃપા?

ટેરો કાર્ડ : આજે મેષ, તુલા અને મકર રાશિના જાતકોને થઇ શકે છે આકસ્મિક ધનલાભ, જાણો તમારૂ ટેરો રાશિફળ

ટેરો કાર્ડ : આજે મેષ, તુલા અને મકર રાશિના જાતકોને થઇ શકે છે આકસ્મિક ધનલાભ, જાણો તમારૂ ટેરો રાશિફળ

ટેરો કાર્ડ 14 May 2024 : જાણો કેવો રહેશે આજનો તમારો દિવસ? દિવસ દરમિયાન તમારે શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન ? નોકરિયાત લોકો કઈ બાબતનું રાખશે ધ્યાન ? કોને કેટલો થશે ધન લાભ અને કઈ રીતે વધશે માઁ લક્ષ્મીની કૃપા? આજે કોઈ રહેશે તંદુરસ્ત તો કોઈ હશે દુખાવાથી પરેશાન. પ્રેમી યુગલો માટે શું છે સમાચાર ? કેવું રહેશે તમારું આજનું Tarot Card Horoscope અને આજની સ્થિતી.

14 મેનું પંચાંગ :આજે વૈશાખ સુદ સાતમ,14 મે મંગળવારના પંચાંગની મેળવો સંપૂર્ણ જાણકારી

14 મેનું પંચાંગ :આજે વૈશાખ સુદ સાતમ,14 મે મંગળવારના પંચાંગની મેળવો સંપૂર્ણ જાણકારી

સનાતન (sanatan) ધર્મમાં આ પંચાંગનું ખૂબ જ મહત્વ છે. આપણાં રોજીંદા કાર્યોમાં પણ આ પંચાંગ ખૂબ જ મદદરૂપ સાબિત થઈ શકે છે. કારણ કે, તેના પરથી એ જાણવા મળે છે કે આજે કયા સમયે કરેલું કામ આપણને શુભ પરિણામ આપી શકશે.આજે 14 મે,2024નો દિવસ છે.

Pisces today horoscope: આ રાશિના જાતકોને આજે ઉદ્યોગને વિસ્તારવાની યોજના સફળ થશે, આવકમાં વધારો થશે

Pisces today horoscope: આ રાશિના જાતકોને આજે ઉદ્યોગને વિસ્તારવાની યોજના સફળ થશે, આવકમાં વધારો થશે

આજનું રાશિફળ: સમાજમાં માન-પ્રતિષ્ઠામાં વધારો થશે,સંતાનોના સુખમાં વધારો થશે. કોઈ જૂનો મિત્ર તેના પરિવાર સાથે તમારા ઘરે આવશે.

Aquarius today horoscope: આ રાશિના જાતકોને આજે મિલકતના વિવાદનો ઉકેલ આવશે, સંચીત મુડીમાં વધારો થશે

Aquarius today horoscope: આ રાશિના જાતકોને આજે મિલકતના વિવાદનો ઉકેલ આવશે, સંચીત મુડીમાં વધારો થશે

આજનું રાશિફળ: ધંધામાં આવક ધાર્યા કરતા વધુ રહેશે. વૈભવી વસ્તુઓ પર નાણા ખર્ચ થશે.

Capricorn today horoscope: આ રાશિના જાતકોને આજે કાર્યક્ષેત્રમાં પ્રગતિ અને નોકરીમાં પ્રમોશનની સંભાવના છે, વેપારમાં નવા કરાર થશે

Capricorn today horoscope: આ રાશિના જાતકોને આજે કાર્યક્ષેત્રમાં પ્રગતિ અને નોકરીમાં પ્રમોશનની સંભાવના છે, વેપારમાં નવા કરાર થશે

આજનું રાશિફળ: કિડનીની બીમારીથી પીડિત લોકોને વિશેષ રાહત મળશે.કૃષિ કાર્ય સાથે જોડાયેલા લોકોને સરકાર તરફથી આર્થિક લાભ થશે.

Sagittarius today horoscope: આ રાશિના જાતકોને આજે ઉતાવળમાં મૂડી રોકાણ ન કરો, નહીં તો થશે આર્થિક નુકસાન

Sagittarius today horoscope: આ રાશિના જાતકોને આજે ઉતાવળમાં મૂડી રોકાણ ન કરો, નહીં તો થશે આર્થિક નુકસાન

આજનું રાશિફળ: આજે આવકના નવા સ્ત્રોત ખુલશે. તમને પરિવારના કોઈ વરિષ્ઠ સભ્ય તરફથી આર્થિક મદદ મળશે.પરિવાર તરફથી પ્રેમ લગ્નની પરવાનગી મળે તેવી શક્યતા.

અમદાવાદમાં પ્રહલાદનગરમાં આવેલી કોમર્સ હાઉસ 4માં 9મા માળે લાગી આગ
અમદાવાદમાં પ્રહલાદનગરમાં આવેલી કોમર્સ હાઉસ 4માં 9મા માળે લાગી આગ
રાજકોટના જીયાણામાં પૂર્વ સરપંચે સળગાવ્યુ મેલડીમાતાનું મંદિર
રાજકોટના જીયાણામાં પૂર્વ સરપંચે સળગાવ્યુ મેલડીમાતાનું મંદિર
પોઈચા ફરવા આવેલા 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ડૂબ્યાં
પોઈચા ફરવા આવેલા 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ડૂબ્યાં
Narmada : કમોસમી વરસાદથી કેળા,પપૈયા અને કેરીનો પાક થયો બરબાદ
Narmada : કમોસમી વરસાદથી કેળા,પપૈયા અને કેરીનો પાક થયો બરબાદ
કરા સાથેના કમોસમી વરસાદે સર્જી તારાજી, વીજળી પડવાથી બેના મોત
કરા સાથેના કમોસમી વરસાદે સર્જી તારાજી, વીજળી પડવાથી બેના મોત
આ રાશિના જાતકોની આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત
આ રાશિના જાતકોની આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત
CBSEમાં આ વર્ષે પણ દીકરીઓએ માર્યુ મેદાન, 94.75% છોકરીઓ થઈ પાસ
CBSEમાં આ વર્ષે પણ દીકરીઓએ માર્યુ મેદાન, 94.75% છોકરીઓ થઈ પાસ
મુંબઈના વાતાવરણમાં પલટો, આંધી તોફાન સાથે અનેક વિસ્તારોમા ખાબક્યો વરસાદ
મુંબઈના વાતાવરણમાં પલટો, આંધી તોફાન સાથે અનેક વિસ્તારોમા ખાબક્યો વરસાદ
અમદાવાદના વાતાવરણમાં પલટો, અનેક વિસ્તારોમાં પવન સાથે વરસાદ
અમદાવાદના વાતાવરણમાં પલટો, અનેક વિસ્તારોમાં પવન સાથે વરસાદ
"મેન્ટરિંગ બિયોન્ડ AI" પુસ્તકનું જે એમ વ્યાસના હસ્તે કરાયું વિમોચન
g clip-path="url(#clip0_868_265)">