હવે અમદાવાદથી દિલ્હી ફ્લાઈટમાં જવુ હશે તો ચુકવવા પડશે 20000 રૂપિયા, વેકેશનની મૌસમ ખીલતા એરફેરમાં થયો તોતિંગ વધારો

|

May 11, 2024 | 6:43 PM

હાલ વેકેશનની સીઝન ચાલી રહી છે ત્યારે એરફેરમાં પણ ધરખમ વધારો થયો છે. અમદાવાદ દિલ્હીનું સામાન્ય દિવસો 4500 રૂપિયાની આસપાસ હોય છે જે વધીને હવે 20 હજારને પાર પહોંચી ગયુ છે.

1 / 6
વેકેશનની સીઝન શરૂ થતા જ ઍરલાઈન કંપનીઓએ તેમના એરફેરમાં પણ ધરખમ વધારો કર્યો છે. અમદાવાદથી દિલ્હીની ફ્લાઈટના દરમાં 4 ગણો વધારો કરાયો છે.

2 / 6
અમદાવાદથી દિલ્હી જવા માટે સામાન્ય દિવસોમાં 4500 રૂપિયા ફ્લાઈટનું ભાડુ હોય છે, જે 4 ગણુ વધીને 20000 એ પહોંચી ગયુ છે.

3 / 6
હાલ રાજ્યમાં ચૂંટણી પુરી થતા લોકો બહાર ફરવા જવાનુ આયોજન કરી રહ્યા છે. ખાસ કરીને સરકારી કર્મચારીઓ જે ચૂંટણીની કામગીરીમાં રોકાયેલા હતા , તેઓ હવે વેકેશનમાં ફરવા જવાનું આયોજન કરી રહ્યા છે.

4 / 6
વેકેશનને કારણે ફરવા જનારા લોકોનો ધસારો વધતા એરફેરમાં પણ વધારો કરાયો છે. અમદાવાદથી ઉત્તર ભારતના સ્થળો તરફ જવા માટેના ઍરફેર આસમાને જઈ રહ્યા છે.

5 / 6
અમદાવાદથી દિલ્હીનું વન વે એર ફેર 20 હજાર રૂપિયાને પાર થઈ ગયુ છે. દહેરાદુન, ગોવાના એરફેરમાં પણ સામાન્ય દિવસો કરતા ત્રણ થી ચાર ગણો વધારો થયો છે.

6 / 6
આજ રીતે અમદાવાદથી દુબઈનું એરફેર 27 હજારથી 71 હજારની આસપાસ છે

Published On - 6:43 pm, Sat, 11 May 24

Next Photo Gallery