Mina Pandya

Mina Pandya

Sr. Sub Editor - TV9 Gujarati

mina.pandya@tv9.com

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન કોલેજમાંથી પત્રકારત્વનો અભ્યાસ. ફેબ્રુઆરી 2014 હૈદરાબાદથી ઈટીવી ન્યૂઝ ગુજરાતીમાં જર્નાલિસ્ટ તરીકે કારકિર્દીની શરૂઆત. 7.5 વર્ષ ન્યૂઝ 18 ગુજરાતી અને 21 મહિના સંદેશ ન્યૂઝ ચેનલ બાદ હવે tv9 ડિજિટલમાં સિનિયર સબ એડિટર તરીકે કાર્યરત. 9 વર્ષ ટીવી પત્રકારત્વમાં સેવા આપી. સતત નવુ શીખવાનો ક્રમ જારી રાખતા ડિજિટલ મીડિયામાં પ્રવેશ. દેશની તમામ રાજકીય ગતિવિધિઓ અને રાષ્ટ્રીય મુદ્દાઓ પર લખવામાં વિશેષ રૂચિ. રોજબરોજની આમ આદમીની સમસ્યાને લગતા મુદ્દાઓને મજબુતાઈથી રજૂ કરવાની પકડ.

Read More
ભારતની મુલાકાતે આવતા વૈશ્વિક નેતાઓ પાસે પીએમ મોદી કેમ કરાવે છે ગંગા આરતી- વાંચો

ભારતની મુલાકાતે આવતા વૈશ્વિક નેતાઓ પાસે પીએમ મોદી કેમ કરાવે છે ગંગા આરતી- વાંચો

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જણાવે છે કે મે G20 માં એક પ્રયોગ કર્યો હતો. મે નક્કી કર્યુ હતુ કે હું G20 ને માત્ર મોદી સુધી સિમિત નહીં રાખુ. હું G20 ને દિલ્હી સુધી સિમિત નહીં રાખુ. અમે G20 માટે દેશના અલગ અલગ સ્થાનો પર 200 મિટીંગો કરી. તેનુ પરિણામ એ આવ્યુ કે G20 નું કામ તો થયુ પરંતુ વૈશ્વિક નેતાઓને દેશની વિવિધતા વિશે જાણવા મળ્યુ.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વારાણસીથી ભરશે ઉમેદવારી પત્ર, ફોર્મ ભરતા પહેલા કહ્યુ “કાશીવાસીઓએ મને પુરો બનારસી બનાવી દીધો”

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે વારાણસીથી ભરશે ઉમેદવારી પત્ર, ફોર્મ ભરતા પહેલા કહ્યુ “કાશીવાસીઓએ મને પુરો બનારસી બનાવી દીધો”

પ્રધાનનંત્રી નરેન્દ્ર મોદી આજે વારાણસીથી ત્રીજીવાર નામાંકન દાખલ કરવા જઈ રહ્યા છે. આ પહેલા પીએમ મોદીએ કહ્યુ કે મને મા ગંગાએ બોલાવ્યો છે. છેલ્લા 10 વર્ષથી કાશીવાસીઓ મને જે પ્રેમ આપી રહ્યા છે તે અતુલનીય છે. મા ગંગાએ જાણે મને દત્તક લીધો છે. આટલુ બોલી પોતાની માતાને યાદ કરી પીએમ મોદી ભાવુક થયા હતા. તેમણે કહ્યુ માતાના નિધન બાદ મા ગંગા જ મારી માતા છે.

મુંબઈમાં મોસમનો બદલાયો મિજાજ, આંધી સાથે એકાએક વાતાવરણમાં આવ્યો પલટો, અનેક વિસ્તારોમાં પડ્યો વરસાદ -જુઓ Video

મુંબઈમાં મોસમનો બદલાયો મિજાજ, આંધી સાથે એકાએક વાતાવરણમાં આવ્યો પલટો, અનેક વિસ્તારોમાં પડ્યો વરસાદ -જુઓ Video

Mumbai Weather : મુંબઈમાં લોકસભા ચૂંટણી માટે મતદાન પહેલા સીઝનના પ્રથમ વરસાદની શરૂઆત થઈ છે. બપોર બાદ મુંબઈના વાતાવરણમાં એકાએક પલટો આવ્યો અને ધૂળની ડમરીના ગોટેગોટા આકાશ તરફ જતા જોવા મળ્યા. થોડા સમયના તોફાની પવન અને આંધી બાદ વરસાદની શરૂઆત થઈ હતી અને ભારે બફારા વચ્ચે લોકોને ઠંડકની અનુભૂતિ થઈ.

નહેરુ, ઈન્દિરા, રાજીવે બદલ્યુ બંધારણ, કોંગ્રેસના આરોપો પર બોલ્યા પીએમ મોદી, ચૂંટણીમાં ધર્મને હાથો બનાવતા ભાષણો પર મોદીએ આપ્યો આ તર્ક

નહેરુ, ઈન્દિરા, રાજીવે બદલ્યુ બંધારણ, કોંગ્રેસના આરોપો પર બોલ્યા પીએમ મોદી, ચૂંટણીમાં ધર્મને હાથો બનાવતા ભાષણો પર મોદીએ આપ્યો આ તર્ક

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યુ કે બંધારણ સાથે છેડછાડ હમેશા આ પરિવારે કરી છે. સૌથી પહેલા પંડિત નહેરુએ બંધારણ બદલ્યુ. વડાપ્રધાને જણાવ્યુ કે કોંગ્રેસ આક્ષેપ કરી રહી છે કે ભાજપ ફરી સત્તામાં આવશે અને 400 બેઠકો આવશે તો બંધારણ બદલી નાખશે. આ આરોપો પર પલટવાર કરતા પીએમએ કહ્યુ બંધારણ સાથે છળ હંમેશા આ પરિવારે કર્યુ છે.

IPL 2024 RCB Vs DC: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર દિલ્હી કેપિટલ્સને હરાવી ટોપ-5માં પહોંચી, પ્લેઓફની આશા અકબંધ

IPL 2024 RCB Vs DC: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર દિલ્હી કેપિટલ્સને હરાવી ટોપ-5માં પહોંચી, પ્લેઓફની આશા અકબંધ

IPL 2024 RCB Vs DC: IPLની 17મી સિઝનમાં, દિલ્હી કેપિટલ્સ (DC) અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) વચ્ચે એકતરફી મેચ રમાઈ હતી. મેચમાં ફાફ ડુ પ્લેસિસની કપ્તાનીવાળી RCB ની ટીમે આ મેચમાં બાજી મારી અને આ સાથે જ બેંગલુરુની ટીમે પણ પોઈન્ટ ટેબલમાં પણ લાંબી છલાંગ લગાવી છે.

IPL 2024: CSK vs RR ચેન્નાઈ સુપર કિંગ્સે રાજસ્થાન રોયલ્સને 5 વિકેટથી કચડ્યુ, પ્લેઓફની નજીક પહોંચી CSK

IPL 2024: CSK vs RR ચેન્નાઈ સુપર કિંગ્સે રાજસ્થાન રોયલ્સને 5 વિકેટથી કચડ્યુ, પ્લેઓફની નજીક પહોંચી CSK

CSK અને રાજસ્થાન રોયલ્સ વચ્ચેની આ ઘણી નિર્ણાયક મેચ હતી. જેમા CSK એ RRને માત આપી છે. આ સીઝનમાં CSKની 13 મેચોમાં આ સાતમી જીત છે. જ્યારે રાજસ્થઆન રોયલ્સની 12 મેચોમાં આ ચોથી હાર છે.

લગ્નમાં વરરાજાને બેસાડી ઘોડાએ કર્યો એવો ડાન્સ કે જોઈને તમે પણ બોલી ઉઠશો વાહ- જુઓ વીડિયો

લગ્નમાં વરરાજાને બેસાડી ઘોડાએ કર્યો એવો ડાન્સ કે જોઈને તમે પણ બોલી ઉઠશો વાહ- જુઓ વીડિયો

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમા એક ઘોડા પર વરરાજા સવાર છે અને એ ઘોડો એવો ડાન્સ કરી રહી છે કે તેને જોઈને ત્યાં ઉભેલા જાનૈયાઓ પણ થોડીક્ષણો માટે દંગ રહી ગયા. આ વીડિયોને બે કરોડથી વધુ લોકો જોઈ ચુક્યા છે.

હવે અમદાવાદથી દિલ્હી ફ્લાઈટમાં જવુ હશે તો ચુકવવા પડશે 20000 રૂપિયા, વેકેશનની મૌસમ ખીલતા એરફેરમાં થયો તોતિંગ વધારો

હવે અમદાવાદથી દિલ્હી ફ્લાઈટમાં જવુ હશે તો ચુકવવા પડશે 20000 રૂપિયા, વેકેશનની મૌસમ ખીલતા એરફેરમાં થયો તોતિંગ વધારો

હાલ વેકેશનની સીઝન ચાલી રહી છે ત્યારે એરફેરમાં પણ ધરખમ વધારો થયો છે. અમદાવાદ દિલ્હીનું સામાન્ય દિવસો 4500 રૂપિયાની આસપાસ હોય છે જે વધીને હવે 20 હજારને પાર પહોંચી ગયુ છે.

Breaking News: તિહાડ જેલમાંથી બહાર આવ્યા દિલ્હી સીએમ અરવિંદ કેજરીવાલ, સુપ્રીમ કોર્ટે આપ્યા આ તારીખ સુધીના જામીન જામીન

Breaking News: તિહાડ જેલમાંથી બહાર આવ્યા દિલ્હી સીએમ અરવિંદ કેજરીવાલ, સુપ્રીમ કોર્ટે આપ્યા આ તારીખ સુધીના જામીન જામીન

લોકસભા ચૂંટણીના પ્રચાર વચ્ચે પોતાના જામીનની રાહ જોઈ રહેલા કેજરીવાલ માટે અક્ષય તૃતિયાનો દિવસ સારા સમાચાર લઈને આવ્યો છે, સુપ્રીમ કોર્ટે કેજરીવાલની જામીન અરજી પર આજે આદેશ સંભળાવતા તેમના વચગાળાના જામીન મંજૂર કર્યા છે.

ભગવાન પરશુરામ આજે પણ તેમના આ શિષ્યની જોઈ રહ્યા છે રાહ- જાણો કોણ છે એ શિષ્ય

ભગવાન પરશુરામ આજે પણ તેમના આ શિષ્યની જોઈ રહ્યા છે રાહ- જાણો કોણ છે એ શિષ્ય

શુ તમે જાણો છો ગુરુ પરશુરામ આજે પણ તેમના એક મહાન શિષ્યની રાહ જોઈ રહ્યા છે. મહાભારત સમયે અલગ અલગ ત્રણ પેઢીના મહાન યૌદ્ધા ભગવાન પરશુરામના શિષ્યો હતા.

ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?

ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?

આપણામાંથી અનેક લોકો ભાત અને રોટલી સાથે ખાવાનું પસંદ કરે છે, જો કે તે સ્વાસ્થ્ય માટે કેટલુ ફાયદા કારક છે અને કેટલુ નુકસાન કારક છે તે આજે અમે આપને જણાવશુ.

કોંગ્રેસના મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે જવાબદાર, સાંભળો PM મોદીનો જવાબ- Video

કોંગ્રેસના મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે જવાબદાર, સાંભળો PM મોદીનો જવાબ- Video

કોંગ્રેસના અનેક મોટા ગજાના નેતાઓ ચૂંટણી આવતા સુધીમાં કોંગ્રેસને અલવિદા કરી ચુક્યા છે. કોંગ્રેસમાં મોટાપાયે ધોવાણ થયુ છે. ત્યારે મોટા ગજાના અને જુના જોગીઓ જે વર્ષોથી પાર્ટીમાં રહ્યા હોય એવા નેતાઓ પણ આજે કોંગ્રેસ છોડી ભાજપમાં સામેલ થઈ રહ્યા છે. તેની પાછળ પીએમ મોદીએ ગણાવ્યા આ કારણો.

અમદાવાદમાં પ્રહલાદનગરમાં આવેલી કોમર્સ હાઉસ 4માં 9મા માળે લાગી આગ
અમદાવાદમાં પ્રહલાદનગરમાં આવેલી કોમર્સ હાઉસ 4માં 9મા માળે લાગી આગ
રાજકોટના જીયાણામાં પૂર્વ સરપંચે સળગાવ્યુ મેલડીમાતાનું મંદિર
રાજકોટના જીયાણામાં પૂર્વ સરપંચે સળગાવ્યુ મેલડીમાતાનું મંદિર
પોઈચા ફરવા આવેલા 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ડૂબ્યાં
પોઈચા ફરવા આવેલા 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ડૂબ્યાં
Narmada : કમોસમી વરસાદથી કેળા,પપૈયા અને કેરીનો પાક થયો બરબાદ
Narmada : કમોસમી વરસાદથી કેળા,પપૈયા અને કેરીનો પાક થયો બરબાદ
કરા સાથેના કમોસમી વરસાદે સર્જી તારાજી, વીજળી પડવાથી બેના મોત
કરા સાથેના કમોસમી વરસાદે સર્જી તારાજી, વીજળી પડવાથી બેના મોત
આ રાશિના જાતકોની આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત
આ રાશિના જાતકોની આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત
CBSEમાં આ વર્ષે પણ દીકરીઓએ માર્યુ મેદાન, 94.75% છોકરીઓ થઈ પાસ
CBSEમાં આ વર્ષે પણ દીકરીઓએ માર્યુ મેદાન, 94.75% છોકરીઓ થઈ પાસ
મુંબઈના વાતાવરણમાં પલટો, આંધી તોફાન સાથે અનેક વિસ્તારોમા ખાબક્યો વરસાદ
મુંબઈના વાતાવરણમાં પલટો, આંધી તોફાન સાથે અનેક વિસ્તારોમા ખાબક્યો વરસાદ
અમદાવાદના વાતાવરણમાં પલટો, અનેક વિસ્તારોમાં પવન સાથે વરસાદ
અમદાવાદના વાતાવરણમાં પલટો, અનેક વિસ્તારોમાં પવન સાથે વરસાદ
"મેન્ટરિંગ બિયોન્ડ AI" પુસ્તકનું જે એમ વ્યાસના હસ્તે કરાયું વિમોચન
g clip-path="url(#clip0_868_265)">