Gujarati NewsGujaratAhmedabadFlight from Ahmedabad to Delhi 20000 rupees there has been a huge hike air fare vacation season flourishes
હવે અમદાવાદથી દિલ્હી ફ્લાઈટમાં જવુ હશે તો ચુકવવા પડશે 20000 રૂપિયા, વેકેશનની મૌસમ ખીલતા એરફેરમાં થયો તોતિંગ વધારો
હાલ વેકેશનની સીઝન ચાલી રહી છે ત્યારે એરફેરમાં પણ ધરખમ વધારો થયો છે. અમદાવાદ દિલ્હીનું સામાન્ય દિવસો 4500 રૂપિયાની આસપાસ હોય છે જે વધીને હવે 20 હજારને પાર પહોંચી ગયુ છે.