Panic Attack અને Heart Attack માં શું અંતર છે ? જાણો બંનેમાંથી શું વધારે ગંભીર

|

May 10, 2024 | 12:50 PM

આજના વ્યસ્ત જીવનમાં તણાવ અને ચિંતા સામાન્ય બની ગઈ છે. ક્યારેક આ તણાવ અને ચિંતા એટલી બધી વધી જાય છે કે હાર્ટ એટેક કે પેનિક એટેક જેવી ગંભીર સ્થિતિ ઊભી થઈ શકે છે. આવી સ્થિતિમાં, આ બંને વચ્ચેનો તફાવત જાણવો ખૂબ જ મહત્વપૂર્ણ છે.

Panic Attack અને Heart Attack માં શું અંતર છે ? જાણો બંનેમાંથી શું વધારે ગંભીર
Panic Attack vs Heart Attack

Follow us on

Panic Attack vs Heart Attack: આજના વ્યસ્ત જીવનમાં તણાવ અને ચિંતા સામાન્ય બની ગઈ છે. ક્યારેક આ તણાવ અને ચિંતા એટલી બધી વધી જાય છે કે હાર્ટ એટેક કે પેનિક એટેક જેવી ગંભીર સ્થિતિ ઊભી થઈ શકે છે.હાર્ટ એટેક અને પેનિક એટેક બંને ઘટનાઓ છે જે ભય અને ચિંતાનું કારણ બની શકે છે. તેમના લક્ષણોમાં કેટલીક સમાનતાઓ છે, જેના કારણે તેમની વચ્ચે તફાવત કરવો મુશ્કેલ બની શકે છે. આવી સ્થિતિમાં, આ બંને વચ્ચેનો તફાવત જાણવો ખૂબ જ મહત્વપૂર્ણ છે.

હાર્ટ એટેક શું છે?

હાર્ટ એટેક, જેને મ્યોકાર્ડિયલ ઇન્ફાર્ક્શન (MI) તરીકે પણ ઓળખવામાં આવે છે. આ એક ગંભીર સ્થિતિ છે, જે ત્યારે થાય છે જ્યારે હૃદયના સ્નાયુમાં લોહીનો પ્રવાહ અટકે છે અથવા અવરોધિત થઈ જાય છે. રક્ત પ્રવાહમાં અવરોધ સામાન્ય રીતે કોરોનરી ધમનીઓમાં પ્લેકના સંચયને કારણે થાય છે, જે રક્તવાહિનીઓ છે જે હૃદયને રક્ત અને ઓક્સિજન પહોંચાડે છે. ચરબી, કોલેસ્ટ્રોલ અને અન્ય ઘણા પદાર્થો પ્લેકમાં એકઠા થાય છે, જે ધીમે ધીમે ધમનીઓને સંકોચાય છે અને લોહીના પ્રવાહને અટકાવે છે. આ કારણે હાર્ટ એટેક આવવાની શક્યતાઓ ઘણી હદે વધી જાય છે.

પેનિક એટેક શું છે ?

અચાનક કોઈ વાતનો ડર હાવિ થવો,અથવા કોઇ એવા સમચાર સાંભળવા જેનાથી તમને આઘાત લાગે, સ્ટ્રેસ રહેવોઅથવા વધુ અસહજ હોવાની સ્થિતિને પેનિક એટેક કહેવામાં આવે છે, જે પરિસ્થિતિ ખાસ કરીને હૃદયના ધબકારાને અસામાન્ય કરી દે છે. તેની અસર ક્યારેક ઓછી હોય છે તો ક્યારેક પેનિક ડિસઓર્ડર અથવા સોશિયલ ફોબિયાના રૂપમાં સામે આવે છે, જે એંગ્ઝાઇટી ડિસઓર્ડરનો જ એક પ્રકાર છે. આ સમય દરમિયાન બ્લડ સર્ક્યુલેશનમાં કમી અથવા તેજી આવવી, શરીર ધ્રુજવું જેવા લક્ષણ જોવા મળે છે.

testingggg
test schedule
દરિયા કિનારે યોજાશે અનંત-રાધિકાનું બીજી પ્રી-વેડિંગ સેલિબ્રેશન
આખો દિવસ ACમાં રહો છો, તો સાવધાન, થઇ શકે છે આ બીમારી
જ્યારે AC નહોતા, ત્યારે ટ્રેનના AC કોચને ઠંડા કેવી રીતે રાખતા હતા?
આજનું રાશિફળ તારીખ : 14-05-2024

Panic Attack vs Heart Attack: આજના વ્યસ્ત જીવનમાં તણાવ અને ચિંતા સામાન્ય બની ગઈ છે. ક્યારેક આ તણાવ અને ચિંતા એટલી બધી વધી જાય છે કે હાર્ટ એટેક કે પેનિક એટેક જેવી ગંભીર સ્થિતિ ઊભી થઈ શકે છે. હૃદયરોગનો હુમલો અને પેનિક એટેક બંને અચાનક ઘટનાઓ છે જે ભય અને ચિંતાનું કારણ બની શકે છે. તેમના લક્ષણોમાં કેટલીક સમાનતાઓ છે, જેના કારણે તેમની વચ્ચે તફાવત કરવો મુશ્કેલ બની શકે છે.

પેનિક એટેકના લક્ષણો

  • છાતીમાં દુખાવો, શરીર જડ થઇ જવું
  • હાંફ ચઢવી
  • ઉબકા અથવા ઉલટી
  • ચક્કર આવવા અથવા પરસેવો થવો
  • ડાબા હાથ, ખભા અથવા જડબામાં દુખાવો
  • અતિશય થાક
  • નબળાઈ
  • હાર્ટ રેટ વધી જવા
  • હાંફ ચઢવો
  • છાતીમાં દુખાવો
  • ધ્રુજારી અથવા ઠંડી
  • પરસેવો
  • શરીર પણ નિયંત્રણ ગુમાવવું

નોંધ :આ લેખ માત્ર જાણકારી માટે છે.સ્વાસ્થ્ય સંબંધીત કંઇ પણ અનુસરતા પહેલા આપ આપના તબીબ અથવા તજજ્ઞોની સલાહ ખાસ લેવી.

Next Article