અમદાવાદ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગવા અંદાજમાં બેટિંગ કરી ઓલ ગુજરાત ઈન્ટર કોર્પોરેશન ક્રિકેટ ટુર્નામેન્ટનો કરાવ્યો પ્રારંભ- જુઓ તસ્વીરો

|

Jan 27, 2024 | 7:37 PM

અમદાવાદ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઓલ ગુજરાત ઈન્ટર કોર્પોરેશન ટી-20 ડે-નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ કરાવ્યો છે. CM એ સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે પોતાના આગવા અંદાજમાં બેટિંગ કરી ક્રિકેટ ટુર્નામેન્ટને ખુલ્લી મુકી હતી.

1 / 6
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઓલ ગુજરાત ઇન્ટર કોર્પોરેશન ટી 20 ડે-નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ કરાવ્યો

2 / 6
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે અમદાવાદના નવરંગપુરા સ્થિત સરદાર પટેલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ઓલ ગુજરાત ઇન્ટર કોર્પોરેશન ટી 20 ડે-નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનો શુભારંભ કરાવ્યો હતો

3 / 6
આ દરમિયાન મુખ્યમંત્રીએ પોતાના આગવા અંદાજથી  બેટિંગ કરીને આ ક્રિકેટ ટુર્નામેન્ટ ખુલ્લી મૂકી હતી

4 / 6
પાંચ દિવસ રમાનારી આ ટુર્નામેન્ટમાં અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, સુરત, વડોદરા અને જુનાગઢ શહેરની મેયર્સ અને કમિશનર્સની ટીમો વચ્ચે મુકાબલો યોજાશે

5 / 6
મુખ્યમંત્રી સહિતના મહાનુભાવોએ તમામ ટીમના ખેલાડીઓને જીતની શુભકામનાઓ પાઠવી હતી

6 / 6
ટુર્નામેન્ટના પ્રારંભ પ્રસંગે અમદાવાદના મેયર પ્રતિભા જૈન, સાંસદ હસમુખ પટેલ, ધારાસભ્ય બાબુસિંહ જાદવ, અમૂલ ભટ્ટ, કૌશિક જૈન, દીનેશસિંહ કુશવાહ, પાયલ કુકરાણી, અલ્પેશ ઠાકોર તથા અમદાવાદ મનપા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણી અને મનપાના અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Next Photo Gallery
ગુજરાત સરકારની GNFC એ રોકાણકારોને કર્યા માલામાલ, 1 લાખના રોકાણ પર મળ્યું 46,000 થી વધારે રૂપિયાનું ડિવિડન્ડ
બોલિવુડની ક્યુટ અભિનેત્રી જે જીવી રહી છે મહારાણીઓ જેવી લાઈફ સ્ટાઈલ, આવો છે પરિવાર