પાવર સેક્ટરમાં સમય પહેલા આવશે દિવાળી, આજે જ ખરીદી લો આ શેર ટુંક સમયમાં જ થઇ જશો માલામાલ

|

Apr 08, 2024 | 12:00 PM

ગરમીની સીઝન શરૂ થઇ ગઇ છે, આવનારા સમયમાં ભયંકર ગરમીનો માહોલ બનશે. હેલ્થ મિનિસ્ટર પણ એડવાઇઝરી જાહેર કરી સાવધાની રાખવાની સલાહ આપી છે.આ હાહાકાર મચાવતી ગરમી શેરબજારના અમુક રોકાણકારો માટે ખુશ ખબર લાવી છે, આવું શા માટે ? આવો સમજીયે

1 / 5
ગરમીની સીઝન શરૂ થઇ ગઇ છે, આવનારા સમયમાં ભયંકર ગરમીનો માહોલ બનશે. હેલ્થ મિનિસ્ટર પણ એડવાઇઝરી જાહેર કરી સાવધાની રાખવાની સલાહ આપી છે. ખાસ કરીને બપોરના સમયે બહાર ન નિકળવાની સલાહ આપવામાં આવી છે અને બાળકો અને વૃદ્ધોને જરૂર ન હોય તો તળકામાં ન બહાર નિકળવાની સલાહ આપવામાં આવી છે.

2 / 5
આ હાહાકાર મચાવતી ગરમી શેરબજારના અમુક રોકાણકારો માટે ખુશ ખબર લાવી છે, આવું શા માટે ? આવો સમજીયે, ગરમી વધતા લોકો AC, ફ્રિઝ, કૂલર, જેવા ઇલેક્ટ્રીક સાધનોનો વપરાશ વધી જશે, આના પરિણામ સ્વરૂપ ઉનાળાના 4 મહિના વિજળીનો ખુબ વપરાશ થશે.

3 / 5
વીજળીનો વપરાશ વધવાને કારણે પાવર સેક્ટના શેરમાં શોર્ટ ટર્મ અને લોન્ગ ટર્મ ગેઇન જોવા મળી રહ્યો છે, ખાસ કરીને ટોન્સપાવર, અદાણી પાવર,રીલાયન્સ પાવર,REC, PFC, IEX  જેવા પાવર સેક્ટમાં ઉછાળો નોંધાય શકે છે.

4 / 5
આટલું જ નહીં એસી, ફ્રિઝ, કૂલર, ફેન બનાવતી કંપનીના શેરમાં પણ ગેઇન જોવા મળી શકે છે. વર્ષનું એક ટાઇમ ફ્રેમ હોય છે જેમાં અમુક સેક્ટરના સ્ટોકમાં જોરદાર ઉછાળો નોંધાય છે તેમાનું એક છે પાવર સેક્ટર જે ઉનાળામાં રોકાણકારોને કરી શકે છે માલામાલ.

5 / 5
પાવર સેક્ટરની વાત કરી જ રહ્યા છીએ તો તમને જણાવી દઇએ તે ગૌતમ અદાણીનું અદાણી ગ્રુપ આગામી દિવસોમાં આશરે રૂ. 2.3 લાખ કરોડનું રોકાણ કરવા જઈ રહ્યું છે. અદાણી ગ્રૂપે આ નાણાને ઉભરતા સેક્ટર રિન્યુએબલ એનર્જી અને સોલાર અને વિન્ડ મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં રોકાણ કરવાની યોજના બનાવી છે. તમને જણાવી દઈએ કે, અદાણી ગ્રુપની યોજના હેઠળ આ નાણાં વર્ષ 2030 સુધી રોકાણ કરવામાં આવશે. દેશની સૌથી મોટી રિન્યુએબલ એનર્જી કંપની અદાણી ગ્રીન એનર્જી આ કામ માટે લગભગ 1.5 લાખ કરોડ રૂપિયા ખર્ચવા જઈ રહી છે.

Next Photo Gallery
IPL 2024: મુંબઈ ઈન્ડિયન્સની પહેલી જીતનો અસલી હીરો કોણ? કેપ્ટન હાર્દિક પંડ્યાએ જાહેર કર્યું નામ
Travel Tips : ઉનાળામાં મુસાફરી દરમિયાન તમે નહીં પડો બીમાર, નિષ્ણાતોએ આપી છે આ ટ્રાવેલ ટિપ્સ