Gujarati NewsPhoto galleryBEL Recruitment 2024 Bharat Electronics Limited is recruiting for 157 Trainee Engineer posts
BEL ભરતી 2024 : ભારત ઈલેક્ટ્રોનિક્સ લિમિટેડમાં આવી છે ભરતી, આટલી જગ્યાઓ છે ખાલી
આજે અમે તમને BEL ભરતી પ્રક્રિયા વિશે જણાવવા જઈ રહ્યા છીએ. આ ભરતી પ્રક્રિયામાં વ્યક્તિ કેવી રીતે અરજી કરી શકે છે અને તેની છેલ્લી તારીખ શું હશે? BEL ભરતી પ્રક્રિયામાં કેવી રીતે અરજી કરવી અને કેટલી જગ્યાઓ છે અને આ ભરતી પ્રક્રિયામાં કોણ અરજી કરી શકે છે અને BEL મહત્તમ વય મર્યાદા શું હશે, તે અહીં જણાવવામાં આવશે.