Meera Kansagara

Meera Kansagara

Sub Editor - TV9 Gujarati

kansagara.meera@tv9.com

Journalist તરીકે મીડિયામાં વર્ષ 2020થી જોડાયેલા છે. મીડિયામાં ગુજરાતી સાહિત્યના લખાણનો અનુભવ. વર્ષ 2020થી મીડિયાના ડિજીટલ ડિપાર્ટમેન્ટ સાથે સંકળાયેલા છે. તેના સિવાય નોલેજ, એજ્યુકેશન, કરિયર તેમજ એન્ટરટેઈનમેન્ટ અને વેબસ્ટોરી-ટ્રેન્ડિંગ ન્યૂઝ, હેલ્થ ન્યૂઝના સતત લખાણ સાથે જોડાયેલા છે.

Read More
Mango નેચરલી પાકેલી છે કે કાર્બનથી પકાવી છે, ઘરે આ રીતે કરો ઓળખ, જુઓ વીડિયો

Mango નેચરલી પાકેલી છે કે કાર્બનથી પકાવી છે, ઘરે આ રીતે કરો ઓળખ, જુઓ વીડિયો

Carbonated mango : શું તમે હમણાં જ બજારમાંથી કેરીઓ લઈ આવ્યા છો? તો ધ્યાન રાખો કે આ દિવસોમાં કેમિકલયુક્ત પકવેલી કેરીનું બજાર ચરમસીમા પર છે. આ કેમિકલયુક્ત કેરીઓ તમારા સ્વાસ્થ્ય માટે સ્લો પોઈઝન બની શકે છે.

ગોરે ગોરે મુખડે પે કાલા કાલા ચશ્મા ! Sunglasses ખરીદતી વખતે આ વાતોનું ખાસ ધ્યાન રાખો

ગોરે ગોરે મુખડે પે કાલા કાલા ચશ્મા ! Sunglasses ખરીદતી વખતે આ વાતોનું ખાસ ધ્યાન રાખો

Perfect Sunglasses For Summer : તમારી આંખોને સૂર્યપ્રકાશથી બચાવવા માટે જરૂરી છે કે તમે ઘરની બહાર નીકળતાં પહેલા સનગ્લાસ પહેરો, પરંતુ તેની સાથે તમારે ક્યા પ્રકારના ચશ્મા પહેરવા જોઈએ તે વિશે પણ જાણવું જોઈએ, ચાલો તેના વિશે જાણીએ.

Haridwar Train Waiting list : મહેસાણા-પાલનપુરથી પસાર થાય છે હરિદ્વારની ટ્રેન, જાણો તેમાં કેટલું છે વેઈટિંગ લિસ્ટ

Haridwar Train Waiting list : મહેસાણા-પાલનપુરથી પસાર થાય છે હરિદ્વારની ટ્રેન, જાણો તેમાં કેટલું છે વેઈટિંગ લિસ્ટ

Haridwar tain Waiting list : આપણે 2 દિવસ પહેલા ગુજરાતના સાબરમતી સ્ટેશનથી ઉપડતી અને હરિદ્વાર જતી આ ટ્રેન વિશે માહિતી મેળવી હતી. આજે અમે તમને આ ટ્રેનના વેઈટિંગ લિસ્ટ વિશે માહિતી આપશું.

જ્યારે AC નહોતા, ત્યારે ટ્રેનના AC કોચને ઠંડા કેવી રીતે રાખતા હતા?

જ્યારે AC નહોતા, ત્યારે ટ્રેનના AC કોચને ઠંડા કેવી રીતે રાખતા હતા?

AC નહોતા તે પહેલાં ટ્રેન ઠંડી કેવી રીતે રાખતા હતા?|When there was no AC how did train AC keep the coaches cool

Isha Ambani Car Collection : મુકેશ અંબાણીના જેવું છે જ છે તેની દીકરીનું કાર કલેક્શન, જુઓ ઈશા અંબાણીનું કાર કલેક્શન

Isha Ambani Car Collection : મુકેશ અંબાણીના જેવું છે જ છે તેની દીકરીનું કાર કલેક્શન, જુઓ ઈશા અંબાણીનું કાર કલેક્શન

Isha Ambani Car Collection : ઈશા અંબાણી માત્ર અંબાણી પરિવારની સભ્ય જ નથી પણ એક ઉભરતી બિઝનેસ ટાયકૂન પણ છે, જે તેની લાઈફસ્ટાઈલમાં સ્પષ્ટપણે દેખાય છે. ઈશા અંબાણી અવાર-નવાર સમાચારોમાં અને સોશિયલ મીડિયા પર વિવિધ કારણોસર ટ્રેન્ડમાં રહે છે. બિઝનેસ માઇન્ડેડ હોવા ઉપરાંત, ઈશા અંબાણી તેના પિતા મુકેશ અંબાણીની જેમ લક્ઝરી કારનો શોખીન છે. ઈશાના પાસે લક્ઝરી અને પરફોર્મન્સ કારની ખૂબ જ આકર્ષક રેન્જ છે.

ચૂંટણી પછી લાગશે આંચકો, મોબાઈલ રિચાર્જ 50થી 250 રૂપિયા મોંઘું થશે!

ચૂંટણી પછી લાગશે આંચકો, મોબાઈલ રિચાર્જ 50થી 250 રૂપિયા મોંઘું થશે!

Mobile recharge Plan : ટેલિકોમ કંપનીઓ તેમની આવક વધારવા માટે ચૂંટણી પછી તેમના ટેરિફ પ્લાનમાં વધારો કરી શકે છે. આ વધારો 25 ટકા સુધી જોવા મળી શકે છે. ખાસ વાત એ છે કે 2019 થી 2023 સુધીમાં કંપનીઓએ તેમના ટેરિફ પ્લાનમાં 3 ગણો વધારો કર્યો છે.

4 જૂન પહેલા ખરીદો શેર, આવશે તેજી, શેર માર્કેટ વિશે અમિત શાહે આવું કેમ કહ્યું?

4 જૂન પહેલા ખરીદો શેર, આવશે તેજી, શેર માર્કેટ વિશે અમિત શાહે આવું કેમ કહ્યું?

લોકસભા ચૂંટણીના પરિણામો અને મોંઘવારીનો ડેટા આવતા પહેલા અસ્થિરતાના કારણે સોમવારે સવારે અડધા કલાકની અંદર શેરબજાર તૂટી ગયું હતું. બીએસઈના ડેટા અનુસાર સેન્સેક્સમાં 700 પોઈન્ટથી વધુનો ઘટાડો જોવા મળ્યો હતો, જ્યારે નિફ્ટી પણ 22,000 પોઈન્ટની નીચે ગબડ્યો હતો. આ દરમિયાન શાહે માર્કેટમાં નાણાં રોકવા અંગે નિવેદન આપ્યું છે.

Mobile Cover : તમે પણ મોબાઇલમાં બેક કવર લગાવો છો? આજે જાણો કે તેના પર કવર લગાવવું જોઈએ કે નહીં?

Mobile Cover : તમે પણ મોબાઇલમાં બેક કવર લગાવો છો? આજે જાણો કે તેના પર કવર લગાવવું જોઈએ કે નહીં?

જો તમે પણ તમારા પ્રીમિયમ સ્માર્ટફોન પર કવર લગાવો છો, તો સાવચેત રહો. અહીં જાણો મોબાઈલ ફોનમાં બેક કવર લગાવવું જોઈએ કે નહીં? અહીં જાણો બેક કવર લગાવવાના ગેરફાયદા અને ફાયદા આ પછી તમે જ નક્કી કરો કે તમારા સ્માર્ટફોનને કવરની જરૂર છે કે નહીં.

Mumbai : ઘાટકોપર હોર્ડિંગ દુર્ઘટનામાં 14ના મોત, 70થી વધુ ઈજાગ્રસ્ત…રાતભર ચાલ્યું NDRFનું રેસ્ક્યુ ઓપરેશન, જુઓ વીડિયો

Mumbai : ઘાટકોપર હોર્ડિંગ દુર્ઘટનામાં 14ના મોત, 70થી વધુ ઈજાગ્રસ્ત…રાતભર ચાલ્યું NDRFનું રેસ્ક્યુ ઓપરેશન, જુઓ વીડિયો

મુંબઈના ઘાટકોપર વિસ્તારમાં હોર્ડિંગ દુર્ઘટનામાંથી અત્યાર સુધીમાં 68 લોકોને બહાર કાઢવામાં આવ્યા છે, જેમાંથી 14ના મોત થયા છે. 70થી વધુ ઈજાગ્રસ્ત, તેમને બચાવવા માટે NDRF સ્થળ પર હાજર છે. ઘટનાસ્થળે મોટી ક્રેન બોલાવવામાં આવી છે. NDRFનું આ બચાવ અભિયાન આખી રાત ચાલુ રહી શકે છે.

Western Railway : સાઉથ ગુજરાતમાંથી પસાર થશે હરિદ્વાર સ્પેશિયલ ટ્રેન, પણ અમદાવાદ સ્ટેશન નહીં આવે, જાણો ગુજરાતના સ્ટેશનોનું લિસ્ટ

Western Railway : સાઉથ ગુજરાતમાંથી પસાર થશે હરિદ્વાર સ્પેશિયલ ટ્રેન, પણ અમદાવાદ સ્ટેશન નહીં આવે, જાણો ગુજરાતના સ્ટેશનોનું લિસ્ટ

Surat-Vadodara to Haridwar : કાલે આપણે સાબરમતીથી હરિદ્વાર જતી ટ્રેનના ભાડા વિશે વાત કરી હતી. આજે આપણે સાઉથ ગુજરાતથી નીકળતી ટ્રેન નંબર 19019ની શેડ્યુલ અને ટિકિટનો ભાવ જાણશું.

5મી વખત બોનસ શેર આપવા જઈ રહી છે આ સરકારી કંપની, 21 રૂપિયાનું ડિવિડન્ડ આપવાનો નિર્ણય, રેકોર્ડ ડેટ નક્કી

5મી વખત બોનસ શેર આપવા જઈ રહી છે આ સરકારી કંપની, 21 રૂપિયાનું ડિવિડન્ડ આપવાનો નિર્ણય, રેકોર્ડ ડેટ નક્કી

PSU Stock : PSU કંપની BPCL લિમિટેડે ફરી એકવાર બોનસ શેર આપવાનો નિર્ણય કર્યો છે. કંપનીએ બોનસ શેર સાથે ડિવિડન્ડની જાહેરાત કરી છે. કંપનીએ બોનસ શેર માટે રેકોર્ડ ડેટ જાહેર કરી છે.

’12 કલાક ગંદા પાણીમાં…’ મનીષા કોઈરાલાએ હીરામંડી માટે કરવું પડ્યું આ બધું કામ

’12 કલાક ગંદા પાણીમાં…’ મનીષા કોઈરાલાએ હીરામંડી માટે કરવું પડ્યું આ બધું કામ

સંજય લીલા ભણસાલીની વેબ સિરીઝ 'હીરામંડી' 1 મેથી નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થઈ રહી છે. તેમાં ઘણી અભિનેત્રીઓ જોવા મળી હતી, જેઓ હવે સીરિઝ વિશે ઈન્ટરવ્યુ આપી રહી છે. તેમાંથી એક મનીષા કોઈરાલાએ પણ ઘણી બધી વાતો કહી છે. હવે તેણે એવો ખુલાસો કર્યો કે, એક સીન માટે તેણે 12 કલાક ગંદા પાણીમાં રહેવું પડ્યું.

અમદાવાદમાં પ્રહલાદનગરમાં આવેલી કોમર્સ હાઉસ 4માં 9મા માળે લાગી આગ
અમદાવાદમાં પ્રહલાદનગરમાં આવેલી કોમર્સ હાઉસ 4માં 9મા માળે લાગી આગ
રાજકોટના જીયાણામાં પૂર્વ સરપંચે સળગાવ્યુ મેલડીમાતાનું મંદિર
રાજકોટના જીયાણામાં પૂર્વ સરપંચે સળગાવ્યુ મેલડીમાતાનું મંદિર
પોઈચા ફરવા આવેલા 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ડૂબ્યાં
પોઈચા ફરવા આવેલા 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ડૂબ્યાં
Narmada : કમોસમી વરસાદથી કેળા,પપૈયા અને કેરીનો પાક થયો બરબાદ
Narmada : કમોસમી વરસાદથી કેળા,પપૈયા અને કેરીનો પાક થયો બરબાદ
કરા સાથેના કમોસમી વરસાદે સર્જી તારાજી, વીજળી પડવાથી બેના મોત
કરા સાથેના કમોસમી વરસાદે સર્જી તારાજી, વીજળી પડવાથી બેના મોત
આ રાશિના જાતકોની આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત
આ રાશિના જાતકોની આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત
CBSEમાં આ વર્ષે પણ દીકરીઓએ માર્યુ મેદાન, 94.75% છોકરીઓ થઈ પાસ
CBSEમાં આ વર્ષે પણ દીકરીઓએ માર્યુ મેદાન, 94.75% છોકરીઓ થઈ પાસ
મુંબઈના વાતાવરણમાં પલટો, આંધી તોફાન સાથે અનેક વિસ્તારોમા ખાબક્યો વરસાદ
મુંબઈના વાતાવરણમાં પલટો, આંધી તોફાન સાથે અનેક વિસ્તારોમા ખાબક્યો વરસાદ
અમદાવાદના વાતાવરણમાં પલટો, અનેક વિસ્તારોમાં પવન સાથે વરસાદ
અમદાવાદના વાતાવરણમાં પલટો, અનેક વિસ્તારોમાં પવન સાથે વરસાદ
"મેન્ટરિંગ બિયોન્ડ AI" પુસ્તકનું જે એમ વ્યાસના હસ્તે કરાયું વિમોચન
g clip-path="url(#clip0_868_265)">