Haridwar Train Waiting list : મહેસાણા-પાલનપુરથી પસાર થાય છે હરિદ્વારની ટ્રેન, જાણો તેમાં કેટલું છે વેઈટિંગ લિસ્ટ

Haridwar tain Waiting list : આપણે 2 દિવસ પહેલા ગુજરાતના સાબરમતી સ્ટેશનથી ઉપડતી અને હરિદ્વાર જતી આ ટ્રેન વિશે માહિતી મેળવી હતી. આજે અમે તમને આ ટ્રેનના વેઈટિંગ લિસ્ટ વિશે માહિતી આપશું.

| Updated on: May 14, 2024 | 1:55 PM
ટ્રેન નંબર-09425 સાબરમતી-હરિદ્વાર સ્પેશિયલ સાબરમતીથી 14,17,20 અને 23 મે 2024ના રોજ 18.45 કલાકે ઉપડશે અને બીજા દિવસે 19.00 કલાકે હરિદ્વાર પહોંચશે. જનરલ ટિકિટ અંદાજે 275 રુપિયા છે. રેલવે સાઈટ અપડેટ થાય તો ટિકિટના દરમાં વધારો ઘટાડો થઈ શકે છે.

1 / 5
એ જ રીતે ટ્રેન નંબર 09426 હરિદ્વાર-સાબરમતી સ્પેશિયલ હરિદ્વારથી 15,18,21 અને 24 મે 2024ના રોજ 21:45 કલાકે ઉપડશે અને બીજા દિવસે 21:30 કલાકે સાબરમતી પહોંચશે.

2 / 5
સાબરમતીથી હરિદ્વાર જવા માટે 14,17,20 તારીખનું વેઈટિંગ લિસ્ટ આપેલું છે. તેમાં તમે જોઈ શકો છો કે 17 તારીખે 50 વેઈટિંગ અને 20 તારીખે 38નું વેઈટિંગ લિસ્ટ દેખાઈ રહ્યું છે. આ વેઈટિંગ લિસ્ટ 3A કોચનું છે.

3 / 5
મે મહિનામાં સ્લીપર કોચનું વેઈટિંગ લિસ્ટ જોતાં ખબર પડે છે કે 14 તારીખે 84 વેઈટિંગ લિસ્ટ છે, 17 તારીખે 79 વેઈટિંગ લિસ્ટ છે, 20 તારીખે 52 વેઈટિંગ લિસ્ટ છે તેમજ 23 તારીખે 35 વેઈટિંગ લિસ્ટ છે.

4 / 5
આ માહિતી સમાચાર લખાઈ છે ત્યાં સુધીની છે. બની શકે કે તમે જ્યારે વાંચો ત્યારે આ વેઈટિંગ લિસ્ટમાં ફેરફાર જોવા મળી શકે છે.

5 / 5
Follow Us:
અમદાવાદમાં પ્રહલાદનગરમાં આવેલી કોમર્સ હાઉસ 4માં 9મા માળે લાગી આગ

રાજકોટના જીયાણામાં પૂર્વ સરપંચે સળગાવ્યુ મેલડીમાતાનું મંદિર

પોઈચા ફરવા આવેલા 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ડૂબ્યાં

Narmada : કમોસમી વરસાદથી કેળા,પપૈયા અને કેરીનો પાક થયો બરબાદ

કરા સાથેના કમોસમી વરસાદે સર્જી તારાજી, વીજળી પડવાથી બેના મોત

આ રાશિના જાતકોની આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત

CBSEમાં આ વર્ષે પણ દીકરીઓએ માર્યુ મેદાન, 94.75% છોકરીઓ થઈ પાસ

મુંબઈના વાતાવરણમાં પલટો, આંધી તોફાન સાથે અનેક વિસ્તારોમા ખાબક્યો વરસાદ

અમદાવાદના વાતાવરણમાં પલટો, અનેક વિસ્તારોમાં પવન સાથે વરસાદ

"મેન્ટરિંગ બિયોન્ડ AI" પુસ્તકનું જે એમ વ્યાસના હસ્તે કરાયું વિમોચન
g clip-path="url(#clip0_868_265)">