Western Railway : સાઉથ ગુજરાતમાંથી પસાર થશે હરિદ્વાર સ્પેશિયલ ટ્રેન, પણ અમદાવાદ સ્ટેશન નહીં આવે, જાણો ગુજરાતના સ્ટેશનોનું લિસ્ટ

Surat-Vadodara to Haridwar : કાલે આપણે સાબરમતીથી હરિદ્વાર જતી ટ્રેનના ભાડા વિશે વાત કરી હતી. આજે આપણે સાઉથ ગુજરાતથી નીકળતી ટ્રેન નંબર 19019ની શેડ્યુલ અને ટિકિટનો ભાવ જાણશું.

| Updated on: May 13, 2024 | 2:47 PM
આ ટ્રેન નંબર-19019 (Bdts Hw Exp) એક્સપ્રેસ બાન્દ્રાથી હરિદ્વાર સુધી ચાલે છે. આ ટ્રેન રોજે રોજ આ રુટ પર દોડે છે.

1 / 5
ટ્રેન નંબર 19019 હરિદ્વાર એક્સપ્રેસમાં 1A,2A,3A,SL જેવા કોચની સુવિધાઓ મળશે. આ ટ્રેનમાં સુરત થી હરિદ્વારના જનરલ કોચની ટિકિટ રુપિયા- 355 છે. રેલવે સાઈટ અપડેટ થાય તો ટિકિટના દરમાં વધારો ઘટાડો થઈ શકે છે.

2 / 5
આ ટ્રેન બાન્દ્રાથી 00:20 વાગ્યે ઉપડે છે અને બીજા દિવસે 07:45 વાગ્યે હરિદ્વાર પહોંચાડે છે. સૌથી મોટા હોલ્ટ વડોદરા, રતલામ, કોટા, ગંગાપુર સિટી, હઝરત નિઝામુદ્દિન સ્ટેશન પર 10 મિનિટ રોકાય છે.

3 / 5
આખા રુટ દરમિયાન આ ટ્રેન અંદાજે 1616 KM જેટલું અંતર કાપે છે. ગુજરાતના રેલવે સ્ટેશનની વાત કરીએ તો વાપી, વલસાડ, બિલિમોરા, નવસારી, સુરત, કોસંબા, અંકલેશ્વર, ભરુચ, મિયા ગામ કરજણ, વડોદરા, સમાલયા, દેરોલ, ગોધરા, સંત રોડ, પિપલોદ, લિમખેડા, મંગલ મહુડી, દાહોજ જેવા સ્ટેશનો પરથી પસાર થશે. જેમાં અમદાવાદ સ્ટેશન નહીં આવે.

4 / 5
આ ટ્રેનમાં 4 કોચ જનરલ, 8 કોચ સ્લીપર, 5 કોચ 3A, 2 કોચ 2A તેમજ 1 કોચ 1A ની સુવિધા છે. આ ટ્રેન સુરત 04:28 વાગ્યે પહોંચે છે. વડોદરા પહોંચવાનો સમય 06:33નો છે. ગોધરા સ્ટેશન 07:56 વાગ્યે પહોંચે છે.

5 / 5
Follow Us:
અમદાવાદમાં પ્રહલાદનગરમાં આવેલી કોમર્સ હાઉસ 4માં 9મા માળે લાગી આગ

રાજકોટના જીયાણામાં પૂર્વ સરપંચે સળગાવ્યુ મેલડીમાતાનું મંદિર

પોઈચા ફરવા આવેલા 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ડૂબ્યાં

Narmada : કમોસમી વરસાદથી કેળા,પપૈયા અને કેરીનો પાક થયો બરબાદ

કરા સાથેના કમોસમી વરસાદે સર્જી તારાજી, વીજળી પડવાથી બેના મોત

આ રાશિના જાતકોની આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત

CBSEમાં આ વર્ષે પણ દીકરીઓએ માર્યુ મેદાન, 94.75% છોકરીઓ થઈ પાસ

મુંબઈના વાતાવરણમાં પલટો, આંધી તોફાન સાથે અનેક વિસ્તારોમા ખાબક્યો વરસાદ

અમદાવાદના વાતાવરણમાં પલટો, અનેક વિસ્તારોમાં પવન સાથે વરસાદ

"મેન્ટરિંગ બિયોન્ડ AI" પુસ્તકનું જે એમ વ્યાસના હસ્તે કરાયું વિમોચન
g clip-path="url(#clip0_868_265)">