મોનાલિસાએ જમ્પસૂટ પહેરીને સોશિયલ મીડિયા પર મચાવી ધૂમ, તસવીરો થઈ વાયરલ
મોનાલિસા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે. તે સોશિયલ મીડિયા પર પોતાની તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. મોનાલિસાએ તેની લેટેસ્ટ તસવીરો શેર કરી છે જેમાં એક્ટ્રેસ ગ્રીન કલરનો જમ્પસૂટ પહેરેલી જોવા મળે છે.