મોનાલિસાનો સ્કર્ટ અને ક્રોપ ટોપમાં ગ્લેમર્સ લુક, તસવીરો થઈ વાયરલ

|

Feb 09, 2024 | 6:13 PM

ભોજપુરી ઈન્ડસ્ટ્રીનું જાણીતું નામ મોનાલિસા ફરી એકવાર સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે. આ ફોટામાં મોનાલિસાની દરેક સ્ટાઈલ શાનદાર છે. આ તસવીરોમાં મોનાલિસા તેના કર્વી ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે.

1 / 5
આ તસવીરોમાં મોનાલિસા ગ્લેમર્સ લુકમાં જોવા મળી રહી છે અને તેની સ્ટાઈલ પણ ખૂબ જ સુંદર છે. (Image: Instagram)

2 / 5
મોનાલિસાના લુકની વાત કરીએ તો તે બ્રાઉન કલરના ક્રોપ ટોપ અને ગ્રીન કલરના લોંગ સ્કર્ટમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. (Image: Instagram)

3 / 5
આ તસવીરોમાં મોનાલિસા તેના કર્વી ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે. (Image: Instagram)

4 / 5
મોનાલિસાએ મિનિમલ મેકઅપ સાથે કિલર પોઝ આપ્યા છે. (Image: Instagram)

5 / 5
આ તસવીરો શેર કરતી વખતે મોનાલિસાએ તેમને કેપ્શન લખ્યું છે કે ચમકતો સૂર્ય માત્ર એક વાદળ દૂર છે. (Image: Instagram)

Published On - 6:13 pm, Fri, 9 February 24

Next Photo Gallery
વેકેશન મૂડમાં જોવા મળી શ્વેતાની લાડલી પલક તિવારી, શેર કર્યા Photos
રોમેન્ટિક ફોટો શેર કરતાં જ અંકિતા લોખંડેને ઠપકો આપ્યો, યુઝર્સે કહ્યું- ‘આ નાટક બંધ કરો’