વેકેશન મૂડમાં જોવા મળી શ્વેતાની લાડલી પલક તિવારી, શેર કર્યા Photos
ટીવી એક્ટ્રેસ શ્વેતા તિવારીની લાડકી દીકરી પલક તિવારી ઘણીવાર વેકેશન એન્જોય કરતી જોવા મળે છે અને આ દરમિયાન તે ફરી એકવાર ફરવા નીકળી છે. આ તસવીરોમાં પલક તિવારી મસ્તીના મૂડમાં જોવા મળી રહી છે.