Sagar Solanki

Sagar Solanki

Sub Editor - TV9 Gujarati

Sagar.solanki@tv9.com

પત્રકારત્વ ક્ષેત્રે 4 થી વધારે વર્ષનો અનુભવ ધરાવે છે. પ્રિન્ટ અને ઇલેક્ટ્રિક મીડિયામાંં ફિલ્ડ રિપોર્ટિંગનો પણ અનુભવ છે. હાલમાં TV9 ગુજરાતી Digital માં ગુજરાત કેટેગરીમાં કન્ટેન્ટ રાઇટર અને કન્ટેન્ટ એડિટર તરીકે કાર્યરત છે.

મોબાઈલમાં નાખવામાં આવતું સિમ કાર્ડ એક ખૂણેથી કપાયેલુ કેમ હોય છે? જાણો કારણ

મોબાઈલમાં નાખવામાં આવતું સિમ કાર્ડ એક ખૂણેથી કપાયેલુ કેમ હોય છે? જાણો કારણ

દરેક લોકો પાસે મોબાઈલ ફોન હશે અને તમે જોયું હશે કે સિમ કાર્ડ એક ખૂણેથી કપાયેલું છે. જેના માટે મોબાઈલમાં પણ લિમિટેડ જગ્યા હોય છે, પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે સિમ કાર્ડ એક ખૂણેથી કપાયેલુ કેમ હોય?

IPL 2024 : PBKS vs RCBની મેચમાં વિરાટ કોહલીએ પહેલા તોડ્યું પ્રીટિ ઝિન્ટાનું દિલ, પછી કહ્યું So Sorry…જુઓ વીડિયો

IPL 2024 : PBKS vs RCBની મેચમાં વિરાટ કોહલીએ પહેલા તોડ્યું પ્રીટિ ઝિન્ટાનું દિલ, પછી કહ્યું So Sorry…જુઓ વીડિયો

પંજાબ કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ IPL 2024માં પ્લેઓફમાંથી બહાર થઈ ગયા છે. પંજાબ કિંગ્સે પ્લેઓફની રેસમાં રહેવા માટે કોઈપણ ભોગે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે જીત મેળવવી હતી. પરંતુ તે આમ કરી શકી નહીં. જોકે આ વચ્ચે વિરાટ કોહલી જે બોલ્યો તે પ્રીટિ ઝિન્ટાએ પણ ભારે દિલ સાથે સાંભળી લેવું પડ્યું. 

અમદાવાદ મણિનગર સ્વામિનારાયણ મંદિર ખાતે કાળઝાળ ગરમીમાં ભગવાનને ચંદનના વાઘાનો કરાયો શણગાર, જુઓ વીડિયો 

અમદાવાદ મણિનગર સ્વામિનારાયણ મંદિર ખાતે કાળઝાળ ગરમીમાં ભગવાનને ચંદનના વાઘાનો કરાયો શણગાર, જુઓ વીડિયો 

10મે ને શુક્રવાર અખાત્રીજના રોજ સદ્‌ગુરૂ શાસ્ત્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત સ્વામિનારાયણ મંદિર - કુમકુમ - મણિનગર - અમદાવાદ ખાતે વૈશાખ માસની ગરમીમાં ભગવાનને ઠંડક મળે તેવા હેતુથી  સ્વામિનારાયણ ભગવાનને 5 કિલો ચંદનમાંથી વાઘાના શણગાર ધરાવવામાં આવ્યા હતા. આ શણગાર કરવા માટે છેલ્લા સાત દિવસથી તૈયારી કરવામાં આવતી હતી. પથ્થર ઉપર ચંદનના લાકડાને ઘસીને કિશોરો અને યુવાનો દ્વારા લેપ તૈયાર કરવામાં આવે છે.

ભારતમાં લોન્ચ થયું Google Wallet જાણી લો Google Pay સાથે શું છે કનેક્શન અને શું કરે છે કામ?

ભારતમાં લોન્ચ થયું Google Wallet જાણી લો Google Pay સાથે શું છે કનેક્શન અને શું કરે છે કામ?

હાલમાં ગૂગલ વોલેટ લોન્ચ કરવામાં આવ્યું છે. હવે ભારતમાં પણ લોકો તેમના આઈડી કાર્ડ, પાસ, ટિકિટ વગેરે સુરક્ષિત રીતે અહીં સ્ટોર કરી શકશે. લોકોને આકર્ષવા માટે ગૂગલ વોલેટે 20 કંપનીઓ સાથે જોડાણ કર્યું છે. તમને જણાવી દઈએ કે, તે Google Pay જેવા પેમેન્ટને સપોર્ટ કરશે નહીં.

Share Marketમાં ચૂંટણીની અનિશ્ચિતતા વચ્ચે Asian Paints સહિતના આ શેરનું લિસ્ટ કરાવશે નફો, એક્સપર્ટે આપ્યા તેજીના સંકેત

Share Marketમાં ચૂંટણીની અનિશ્ચિતતા વચ્ચે Asian Paints સહિતના આ શેરનું લિસ્ટ કરાવશે નફો, એક્સપર્ટે આપ્યા તેજીના સંકેત

ગુરુવારે દલાલ સ્ટ્રીટમાં અંધાધૂંધી હતી. રોકાણકારોએ ચારેબાજુ શેર વેચ્યા. તેના કારણે બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) સેન્સેક્સ 1,062 પોઈન્ટ ઘટીને 72,404.17 પોઈન્ટ પર પહોંચ્યો હતો. એ જ રીતે નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) નો નિફ્ટી પણ 345 પોઈન્ટ ઘટીને 21,957.50 પોઈન્ટ પર બંધ થયો હતો. જોકે હજુ પણ કેટલાય એવા શેર છે જે તમને કમાણી કરાવી શકશે. 

મિનિટોમાં કિંમત ડબલ, 78 થી 155 રૂપિયા સુધી પહોંચી ગયો આ શેર, જાણો

મિનિટોમાં કિંમત ડબલ, 78 થી 155 રૂપિયા સુધી પહોંચી ગયો આ શેર, જાણો

આ શેરે પહેલા જ દિવસે રોકાણકારોના પૈસા બમણા કરી દીધા હતા | storage technologies and automation share price in stock market

હવે સુપરફાસ્ટ ઇન્ટરનેટ મળશે સસ્તામાં, TATA અને BSNLનો આ છે માસ્ટર પ્લાન

હવે સુપરફાસ્ટ ઇન્ટરનેટ મળશે સસ્તામાં, TATA અને BSNLનો આ છે માસ્ટર પ્લાન

BSNL દ્વારા 4G નેટવર્ક લોન્ચ કરવામાં આવી રહ્યું છે અને આ માટે કંપનીએ ટાટા કન્સલ્ટન્સી સર્વિસ (TCS) સાથે હાથ મિલાવ્યા છે. જો કે આનો લાભ લેવા માટે યુઝર્સે સિમ કાર્ડમાં ફેરફાર કરવા પડશે.

Share Market Explained: શેરબજારમાં 17.16 કરોડ લોકોના શ્વાસ થયા અધ્ધર, શેર રાખવા કે વેચવા? એક્સપર્ટે જણાવ્યું આખું ગણિત

Share Market Explained: શેરબજારમાં 17.16 કરોડ લોકોના શ્વાસ થયા અધ્ધર, શેર રાખવા કે વેચવા? એક્સપર્ટે જણાવ્યું આખું ગણિત

Share Market Crashed: મે મહિનાના માત્ર 9 દિવસમાં જ શેરબજાર એટલું તૂટી ગયું છે કે હવે તેમાં રોકાણ કરનારાઓમાં ભયનું વાતાવરણ સર્જાઈ રહ્યું છે. આવી સ્થિતિમાં, દરેકને ચિંતા છે કે હવે તેમના પોર્ટફોલિયોનું શું કરવું? શેર રાખો કે વેચો? ચાલો આ પાછળનું સંપૂર્ણ ગણિત સમજીએ.

Akshaya Tritiya 2024: આજે શુક્રવારે અક્ષય તૃતીયા પર બની રહ્યો છે અદ્ભુત સંયોગ, નોંધી લો પૂજાના શુભ સમય, જાણો મહત્વ

Akshaya Tritiya 2024: આજે શુક્રવારે અક્ષય તૃતીયા પર બની રહ્યો છે અદ્ભુત સંયોગ, નોંધી લો પૂજાના શુભ સમય, જાણો મહત્વ

Akshaya Tritiya: અક્ષય તૃતીયાના દિવસે કોઈ પણ શુભ કાર્ય શરૂ કરવા માટે શુભ સમય જોવામાં આવતો નથી. એવું પણ માનવામાં આવે છે કે અક્ષય તૃતીયાના દિવસે સોનું ખરીદવાથી આર્થિક સમસ્યાઓ દૂર થાય છે. પરંતુ કેટલાક મહત્વના મુદાઓ તમારે જાણવા જરૂરી છે.

ચૂંટણી વચ્ચે ગુજરાતી બિઝનેસમેન અંબાણી-અદાણીની 1 લાખ કરોડથી વધુની સંપત્તિ સ્વાહા, જાણો કારણ

ચૂંટણી વચ્ચે ગુજરાતી બિઝનેસમેન અંબાણી-અદાણીની 1 લાખ કરોડથી વધુની સંપત્તિ સ્વાહા, જાણો કારણ

અંબાણી અને ગૌતમ અદાણીની સંપત્તિમાં ભારે ઘટાડો નોંધાયો છે | ambani adanis wealth crore lost amid loksabha elections

Health: સમોસા ખાવાના 7 નુકસાન

Health: સમોસા ખાવાના 7 નુકસાન

મોટાભાગના લોકો સમોસા ખાવાનું પસંદ કરે છે | health eating samosa daily side effects

IPL 2024 PBKS vs RCB: ધર્મશાલામાં RCBએ પંજાબ કિંગ્સને 60 રનથી હરાવ્યું, પ્લેઓફની રેસમાં પંજાબ બહાર

IPL 2024 PBKS vs RCB: ધર્મશાલામાં RCBએ પંજાબ કિંગ્સને 60 રનથી હરાવ્યું, પ્લેઓફની રેસમાં પંજાબ બહાર

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે પંજાબ કિંગ્સને એકતરફી રીતે હરાવ્યું હતું. આ મેચમાં નિષ્ફળતા સાથે પંજાબ કિંગ્સ પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગઈ હતી. RCBની જીતનો હીરો રહ્યો વિરાટ કોહલી જેણે 92 રનની ઈનિંગ રમી હતી. વિરાટ કોહલી પ્લેયર ઓફ ધ મેચ એવોર્ડ પણ જીત્યો હતો.

અમદાવાદમાં પ્રહલાદનગરમાં આવેલી કોમર્સ હાઉસ 4માં 9મા માળે લાગી આગ
અમદાવાદમાં પ્રહલાદનગરમાં આવેલી કોમર્સ હાઉસ 4માં 9મા માળે લાગી આગ
રાજકોટના જીયાણામાં પૂર્વ સરપંચે સળગાવ્યુ મેલડીમાતાનું મંદિર
રાજકોટના જીયાણામાં પૂર્વ સરપંચે સળગાવ્યુ મેલડીમાતાનું મંદિર
પોઈચા ફરવા આવેલા 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ડૂબ્યાં
પોઈચા ફરવા આવેલા 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ડૂબ્યાં
Narmada : કમોસમી વરસાદથી કેળા,પપૈયા અને કેરીનો પાક થયો બરબાદ
Narmada : કમોસમી વરસાદથી કેળા,પપૈયા અને કેરીનો પાક થયો બરબાદ
કરા સાથેના કમોસમી વરસાદે સર્જી તારાજી, વીજળી પડવાથી બેના મોત
કરા સાથેના કમોસમી વરસાદે સર્જી તારાજી, વીજળી પડવાથી બેના મોત
આ રાશિના જાતકોની આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત
આ રાશિના જાતકોની આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત
CBSEમાં આ વર્ષે પણ દીકરીઓએ માર્યુ મેદાન, 94.75% છોકરીઓ થઈ પાસ
CBSEમાં આ વર્ષે પણ દીકરીઓએ માર્યુ મેદાન, 94.75% છોકરીઓ થઈ પાસ
મુંબઈના વાતાવરણમાં પલટો, આંધી તોફાન સાથે અનેક વિસ્તારોમા ખાબક્યો વરસાદ
મુંબઈના વાતાવરણમાં પલટો, આંધી તોફાન સાથે અનેક વિસ્તારોમા ખાબક્યો વરસાદ
અમદાવાદના વાતાવરણમાં પલટો, અનેક વિસ્તારોમાં પવન સાથે વરસાદ
અમદાવાદના વાતાવરણમાં પલટો, અનેક વિસ્તારોમાં પવન સાથે વરસાદ
"મેન્ટરિંગ બિયોન્ડ AI" પુસ્તકનું જે એમ વ્યાસના હસ્તે કરાયું વિમોચન
g clip-path="url(#clip0_868_265)">