IPL 2024 : PBKS vs RCBની મેચમાં વિરાટ કોહલીએ પહેલા તોડ્યું પ્રીટિ ઝિન્ટાનું દિલ, પછી કહ્યું So Sorry…જુઓ વીડિયો

પંજાબ કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ IPL 2024માં પ્લેઓફમાંથી બહાર થઈ ગયા છે. પંજાબ કિંગ્સે પ્લેઓફની રેસમાં રહેવા માટે કોઈપણ ભોગે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે જીત મેળવવી હતી. પરંતુ તે આમ કરી શકી નહીં. જોકે આ વચ્ચે વિરાટ કોહલી જે બોલ્યો તે પ્રીટિ ઝિન્ટાએ પણ ભારે દિલ સાથે સાંભળી લેવું પડ્યું. 

IPL 2024 : PBKS vs RCBની મેચમાં વિરાટ કોહલીએ પહેલા તોડ્યું પ્રીટિ ઝિન્ટાનું દિલ, પછી કહ્યું So Sorry...જુઓ વીડિયો
Follow Us:
| Updated on: May 10, 2024 | 12:47 PM

પંજાબ કિંગ્સ (PBKS) ઇન્ડિયન પ્રીમિયર લીગ 2024 પ્લેઓફની રેસમાંથી બહાર થનારી બીજી ટીમ બની છે. IPL 2024 માં, 9 મેના રોજ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરએ PBKS સામે 60 રને જીત નોંધાવી, હોમ ટીમને પ્લેઓફની રેસમાંથી બહાર કરી દીધી.

PBKS ધર્મશાલામાં તેની કેટલીક ઘરેલું મેચોનું આયોજન કરી રહ્યું છે. હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં વિરાટ કોહલીએ બેટથી તબાહી મચાવી હતી અને PBKSની હારમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. વિરાટે 47 બોલમાં 92 રન બનાવ્યા અને આ દરમિયાન તેણે સાત ચોગ્ગા અને છ છગ્ગા ફટકાર્યા.

testingggg
test schedule
દરિયા કિનારે યોજાશે અનંત-રાધિકાનું બીજી પ્રી-વેડિંગ સેલિબ્રેશન
આખો દિવસ ACમાં રહો છો, તો સાવધાન, થઇ શકે છે આ બીમારી
જ્યારે AC નહોતા, ત્યારે ટ્રેનના AC કોચને ઠંડા કેવી રીતે રાખતા હતા?
આજનું રાશિફળ તારીખ : 14-05-2024

IPL 2024માં વિરાટ કોહલી જે રીતે બેટિંગ કરી રહ્યો છે તે ICC T20 વર્લ્ડ કપ 2024 પહેલા ટીમ ઈન્ડિયા માટે ખૂબ જ સારો સંકેત છે. વિરાટ કોહલીએ માત્ર બેટથી જ અજાયબીઓ કરી ન હતી, પરંતુ ફિલ્ડિંગ કરતી વખતે તેણે સીધો થ્રો કર્યો હતો જેણે આખી મેચ બદલી નાખી હતી.

PBKS સ્ટાર બેટ્સમેન શશાંક સિંહ, વિરાટ કોહલીના ડાઈરરેક્ટ થ્રો દ્વારા રનઆઉટ થયો હતો અને આ મેચનો સૌથી મોટો વળાંક પણ હતો. વિરાટને તેની શાનદાર બેટિંગ અને મજબૂત ફિલ્ડિંગ માટે મેન ઓફ ધ મેચ પસંદ કરવામાં આવ્યો હતો અને પંજાબ કિંગ્સની સહ-માલિક પ્રીતિ ઝિન્ટા તેને ટ્રોફી આપવા માટે સ્ટેજ પર હાજર હતી. વિરાટ ગયો અને એવું લાગ્યું કે તેણે મેન ઓફ ધ મેચ એવોર્ડ ટ્રોફી મેળવતા પહેલા પંજાબ કિંગ્સની હાર માટે પ્રીતિ ઝિન્ટાને સોરી કહ્યું.

હજુ સુધી કોઈ ટીમ IPL 2024 પ્લેઓફ માટે ક્વોલિફાય કરી શકી નથી, જ્યારે બે ટીમો રેસમાંથી બહાર છે. પંજાબ કિંગ્સ સતત 10મી સિઝનમાં IPL પ્લેઓફમાં પહોંચી શકી નથી. વિરાટ કોહલી અને પ્રીતિ ઝિન્ટાના વીડિયો અને તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. RCB માટે પ્લેઓફના દરવાજા સંપૂર્ણપણે બંધ થયા નથી અને ટીમ હજુ પણ પ્લેઓફમાં પહોંચી શકે છે, જોકે તેમ કરવું તેમના માટે આસાન નથી.

અમદાવાદમાં પ્રહલાદનગરમાં આવેલી કોમર્સ હાઉસ 4માં 9મા માળે લાગી આગ
અમદાવાદમાં પ્રહલાદનગરમાં આવેલી કોમર્સ હાઉસ 4માં 9મા માળે લાગી આગ
રાજકોટના જીયાણામાં પૂર્વ સરપંચે સળગાવ્યુ મેલડીમાતાનું મંદિર
રાજકોટના જીયાણામાં પૂર્વ સરપંચે સળગાવ્યુ મેલડીમાતાનું મંદિર
પોઈચા ફરવા આવેલા 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ડૂબ્યાં
પોઈચા ફરવા આવેલા 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ડૂબ્યાં
Narmada : કમોસમી વરસાદથી કેળા,પપૈયા અને કેરીનો પાક થયો બરબાદ
Narmada : કમોસમી વરસાદથી કેળા,પપૈયા અને કેરીનો પાક થયો બરબાદ
કરા સાથેના કમોસમી વરસાદે સર્જી તારાજી, વીજળી પડવાથી બેના મોત
કરા સાથેના કમોસમી વરસાદે સર્જી તારાજી, વીજળી પડવાથી બેના મોત
આ રાશિના જાતકોની આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત
આ રાશિના જાતકોની આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત
CBSEમાં આ વર્ષે પણ દીકરીઓએ માર્યુ મેદાન, 94.75% છોકરીઓ થઈ પાસ
CBSEમાં આ વર્ષે પણ દીકરીઓએ માર્યુ મેદાન, 94.75% છોકરીઓ થઈ પાસ
મુંબઈના વાતાવરણમાં પલટો, આંધી તોફાન સાથે અનેક વિસ્તારોમા ખાબક્યો વરસાદ
મુંબઈના વાતાવરણમાં પલટો, આંધી તોફાન સાથે અનેક વિસ્તારોમા ખાબક્યો વરસાદ
અમદાવાદના વાતાવરણમાં પલટો, અનેક વિસ્તારોમાં પવન સાથે વરસાદ
અમદાવાદના વાતાવરણમાં પલટો, અનેક વિસ્તારોમાં પવન સાથે વરસાદ
"મેન્ટરિંગ બિયોન્ડ AI" પુસ્તકનું જે એમ વ્યાસના હસ્તે કરાયું વિમોચન
g clip-path="url(#clip0_868_265)">