ગૂગલ વોલેટ ઈન્ડિયામાં કઈ સુવિધાઓ ઉપલબ્ધ થશે? તેની વાત કરવામાં આવે તો, Google Wallet એ કુલ 20 કંપનીઓ સાથે કરાર કર્યા છે. આ કંપનીઓમાં Flipkart, Croma, Air India, Vistara, PVR, INOX, Lenskart, MakeMyTrip વગેરેનો સમાવેશ થાય છે. આનો અર્થ એ છે કે તમે Google Wallet માં આ કંપનીઓની સેવાઓના સ્ક્રીનશોટ સેવ કરી શકશો.