ગોલ્ડન સાડીમાં શિલ્પા શેટ્ટીએ મચાવી ધૂમ, તસવીરોમાં જોવા મળી કિલર સ્ટાઈલ
ફિટનેસ ફ્રીક શિલ્પા શેટ્ટીએ ફરી એકવાર તેના ટ્રેડિશનલ લુકથી સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી છે. આ તસવીરોમાં શિલ્પા શેટ્ટી ટ્રેડિશનલ લુકમાં બ્યુટી ક્વીનની જેમ પોઝ આપતી જોવા મળી રહી છે, જેને જોઈને ફેન્સ દિવાના થઈ ગયા છે.