તમન્ના ભાટિયાએ સ્ટ્રેપલેસ ગાઉનમાં આપ્યા સિઝલિંગ પોઝ, વિજય વર્માની પ્રતિક્રિયા આવી સામે
તમન્ના ભાટિયાની છેલ્લી કેટલીક ફિલ્મો સફળ રહી ન હતી પરંતુ તે ચોક્કસપણે તેના લુક ને લઈ ટે ચર્ચામાં રહે છે. તેણે ઈન્સ્ટાગ્રામ પર તેની કેટલીક સિઝલિંગ તસવીરો શેર કરી છે. તેણે ઓરેન્જ કલરનું સ્ટ્રેપલેસ ગાઉન પહેર્યું છે.