ઈશા દેઓલે તેમની પુત્રીના નામ ‘રાધ્યા’ અને ‘મીરાયા’ કેમ રાખ્યા છે? જાણો તેની પાછળનું કારણ
ધમરેન્દ્ર અને હેમા માલિનીની મોટી દીકરી ઈશા દેઓલનું અંગત જીવન હાલમાં ચર્ચામાં છે. અભિનેત્રીએ પતિ ભરત તખ્તાની સાથે અલગ થવાનો નિર્ણય લઈને ડિવોર્સ લઈ લીધી છે. તેમના છૂટાછેડાના સમાચાર ઘણા સમયથી આવી રહ્યા હતા.