IPL 2024: RCB નહીં, આ ટીમના બોલરોને પડી રહ્યો છે સૌથી વધુ માર, જાણો કોણ છે ટોપ-5માં

|

Apr 09, 2024 | 8:21 PM

IPLની આ સિઝન બોલરો માટે દુઃસ્વપ્ન રહી છે. પ્રથમ પાવરપ્લેથી લઈને ડેથ ઓવર સુધી બોલરોને ખરાબ રીતે માર પડ્યો છે. વાસ્તવમાં, RCBના બોલરોને તેમની બોલિંગ માટે ઘણી વખત ટ્રોલ કરવામાં આવે છે. પરંતુ આ સિઝનમાં આંકડા અલગ છે. RCB એ ટોચની ત્રણ ટીમોમાં નથી કે જેણે છેલ્લી ઓવરોમાં સૌથી વધુ રન આપ્યા હોય. જાણીએ આ સિઝનની ટોચની ટીમો વિશે જેમના બોલરો સૌથી વધુ પીટાઈ રહ્યા છે.

1 / 5
IPL 2024માં લગભગ તમામ ટીમોના બોલરો ખરાબ રીતે પીટાઈ રહ્યા છે. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે સામાન્ય રીતે બોલિંગમાં સૌથી વધુ રન આપવા માટે ફેમસ છે, પરંતુ આ સિઝનમાં છેલ્લી ઓવરોમાં સૌથી વધુ રન આપવાની યાદીમાં RCB એકદમ નીચે છે.

2 / 5
IPLની આ સિઝનમાં દિલ્હી કેપિટલ્સના બોલરોની હાલત સૌથી ખરાબ છે. ડેથ ઓવરોમાં રન આપવાના મામલામાં ટોચની 5 ટીમોમાં દિલ્હી પ્રથમ સ્થાને છે. દિલ્હીના બોલરોએ અત્યાર સુધી છેલ્લી ઓવરોમાં 15.57ની ઈકોનોમી સાથે 305 રન આપ્યા છે.

3 / 5
છેલ્લી ઓવરમાં રન આપવાના મામલે પંજાબ કિંગ્સ ટીમ બીજા સ્થાને છે. પંજાબના બોલરોએ 12.65ની ઈકોનોમી સાથે 194 રન આપ્યા છે.

4 / 5
આ યાદીમાં મુંબઈ ઈન્ડિયન્સની ટીમ ત્રીજા અને સનરાઈઝર્સ હૈદરાબાદ ચોથા સ્થાને છે. ડેથ ઓવર્સમાં મુંબઈના બોલરો 12.50ની ઈકોનોમી સાથે રન આપ્યા છે જ્યારે હૈદરાબાદના બોલરોએ 12.26ની ઈકોનોમી સાથે રન આપ્યા છે.

5 / 5
છેલ્લી ઓવરમાં સૌથી મોંઘી સાબિત થનાર ટીમોની યાદીમાં કોલકાતા નાઈટ રાઈડર્સ પાંચમા અને RCB છઠ્ઠા ક્રમે છે. કોલકાતાના બોલરો ડેથ ઓવરોમાં 11.81ની ઈકોનોમીથી રન આપી રહ્યા છે, જ્યારે RCBના બોલરો 10.84ની ઈકોનોમીથી રન આપી રહ્યા છે.

Next Photo Gallery
IPL 2024 : 1000 રન, 100 વિકેટ અને 100 કેચ IPLના ઈતિહાસમાં પ્રથમ વખત જોવા મળ્યા, ગુજરાતી ખેલાડીએ કર્યું આ કારનામું, જુઓ ફોટો
IPL 2024 : ક્રિકેટર બનવા પિતાએ વેચી દુકાન, હવે દીકરાએ 10.5 કરોડનું ઘર ગિફ્ટ કર્યું, જુઓ આલિશાન ઘરના ફોટો