IPL 2024 : 1000 રન, 100 વિકેટ અને 100 કેચ IPLના ઈતિહાસમાં પ્રથમ વખત જોવા મળ્યા, ગુજરાતી ખેલાડીએ કર્યું આ કારનામું, જુઓ ફોટો

|

Apr 09, 2024 | 4:47 PM

આઈપીએલ 2024માં કોલકત્તા નાઈટ રાઈડર્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે રમાઈ હતી. આ મેચમાં એક ખેલાડી ખુબ ખાસ રહ્યો છે. આ કારનામું પહેલા કોઈ કરી શક્યું નથી. તેમણે 4 ઓવર બોલિગ કરી માત્ર 18 રન આપ્યા હતા અને 4 વિકેટ પોતાને નામ કરી હતી.

1 / 5
કોલકત્તા નાઈટ રાઈડર્સ વિરુદ્ધ રમાયેલી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સે 7 વિકેટથી બાજી જીતી હતી. આ મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સની જીત થઈ હતી. આ જીતના હિરો સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા રહ્યો હતો.

2 / 5
રવિન્દ્ર જાડેજાએ આ મેચમાં ઓલરાઉન્ડર તરીકે સારું પ્રદર્શન જોવા મળ્યું હતુ. આ મેચ દરમિયાન રવિન્દ્ર જાડેજાએ એક એવો રેકોર્ડ પોતાને નામ કર્યો છે. જે આઈપીએલમાં આની પહેલા કોઈ કરી શક્યું નથી.

3 / 5
રવિન્દ્ર જાડેજા આ મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સનો સૌથી સફળ બોલર રહ્યો હતો. તેમણે 4 ઓવર બોલિગ કરી માત્ર  18 રન આપ્યા હતા અને 4 વિકેટ પોતાને નામ કરી હતી. આટલું જ નહિ રવિન્દ્ર જાડેજાએ આ મેચમાં 2 કેચ પણ લીધા હતા. આ સાથે તેમણે આઈપીએલમાં 100 કેચ પુરા કર્યા હતા. તે આઈપીએલમાં 100 કેચ પકડનાર 5મો ખેલાડી બની ગયો છે.

4 / 5
રવિન્દ્ર જાડેજા આઈપીએલમાં સૌથી સફળ ઓલરાઉન્ડર માંથી એક છે. તે આઈપીએલમાં 2776 રન બનાવી ચુક્યો છે. તેમણે આઈપીએલમાં 156 વિકેટ પણ લીધી છે અને હવે 100 કેચ પણ પુરા કર્યા છે.

5 / 5
 જાડેજા  આઈપીએલના ઈતિહાસમાં પહેલો એવો ખેલાડી બની ગયો છે. જેમણે 1000 રન બનાવ્યા છે અને 100 વિકેટની સાથે 100 કેચ પણ લીધા છે. આના સિવાય કોઈ ખેલાડી આઈપીએલમાં આ રેકોર્ડ કરી શક્યું નથી.

Next Photo Gallery
IPL 2024 : સોલ્ટ આઈપીએલ મેચના પ્રથમ બોલ પર આઉટ થનાર 25મો ખેલાડી બન્યો, લિસ્ટમાં આ ખેલાડીઓ પણ સામેલ
IPL 2024: RCB નહીં, આ ટીમના બોલરોને પડી રહ્યો છે સૌથી વધુ માર, જાણો કોણ છે ટોપ-5માં