IPL 2024 : દિલ્હી કેપિટલ્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચેની મેચ દરમિયાન કેવું રહેશે હવામાન ? જાણો
દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં આજે દિલ્હી કેપિટલ્સ અને ગુજરાત ટાઇટન્સની ટીમો સામસામે ટકરાશે. આ સિઝનમાં બંને ટીમોનું પ્રદર્શન અત્યાર સુધી કંઈ ખાસ રહ્યું નથી. આજે ગુજરાતની ટીમે જીત મેળવવી પડશે.