IPL 2024: 4,6,6,6,4,6, MI vs DC વચ્ચેની મેચમાં રોમારિયો શેફર્ડે દિલ્હી સામે લીધો બદલો, અંબાણીનું જીતી લીધું દિલ
રોમારિયો શેફર્ડે એનરિક નોર્કિયાની એક ઓવરમાં 32 રન ફટકાર્યા હતા. તેણે હેટ્રિક સિક્સર ફટકારી હતી. મુંબઈ ઈન્ડિયન્સે દિલ્હી કેપિટલ્સ સામે પહાડ જેવો સ્કોર કર્યો હતો. શેફર્ડે છેલ્લી ઓવરમાં 4,6,6,6,4,6, ફટકારી દિલ્હીને 235નો ટાર્ગેટ આપ્યો હતો.