IPL 2024: RR vs DCની ચાલુ મેચમાં અચાનક 4 4 6 4 6 1 ના આંકડા પડતાં દિલ્હીના ફિલ્ડરો જોતાં રહી ગયા, અંતિમ ઓવરમાં થયો આ કમાલ
IPL 2024 માં રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ દિલ્હી કેપિટલ્સની 9 મી મેચ રમાઈ, સવાઈ માન સિંહ સ્ટેડિયમ, જયપુર ખાતે સાંજે દિલ્હી કેપિટલ્સના કેપ્ટન ઋષભ પંતે RR vs DC મેચમાં ટોસ જીત્યો છે. રાજસ્થાન રોયલ્સને પ્રથમ બેટિંગ કરી. રિષભ દિલ્હી કેપિટલ્સ માટે તેની 100મી મેચ રમી રહ્યો હતો. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા આવેલી રાજસ્થાન રોયલ્સે દિલ્હીને જીતવા 186 રનનો ટાર્ગેટ આપ્યો જોકે આ મેચમાં રિયાન પરાગે ધૂમ મચાવી હતી. છેલ્લી ઓવરમાં જાદુઇ આંકડો બનાવ્યો હતો.