રોજગારી ક્ષેત્રે મોટા સમાચાર, એલન મસ્ક ભારતના હજારો લોકોને આપશે નોકરી, બનાવ્યો જબરદસ્ત પ્લાન
રિસ્ટોર એનર્જી સ્ટોરેજ સેક્ટરમાં બેટરીના નવીનીકરણમાં તાલીમ અને નોકરીની તકો પૂરી પાડીને સ્કિલ ઈન્ડિયા અને આત્મનિર્ભર ભારત પહેલમાં સક્રિયપણે યોગદાન આપશે. ટેસ્લા પાવર ઇન્ડિયા 2026 સુધીમાં 5000 રિસ્ટોરેશન યુનિટ ખોલવાની યોજના ધરાવે છે.
Published On - 8:26 pm, Mon, 19 February 24