ગિફ્ટ સિટીમાં યોજાશે 69મો ફિલ્મફેર એવોર્ડ, જાણો ટિકિટ બુક કરવાની પ્રોસેસ

|

Jan 25, 2024 | 8:21 PM

ગુજરાત ટુરીઝમ સાથેનો બહુ-અપેક્ષિત 69મો ફિલ્મફેર એવોર્ડ 27 જાન્યુઆરી, 2024 અને 28મી જાન્યુઆરી, 2024ના રોજ ગુજરાતમાં યોજાશે. ચાલો જાણીએ ટિકિટ બુકિંગની પ્રોસેસ.

1 / 5
 69મો ફિલ્મફેર એવોર્ડ 2024ના રોજ ગુજરાત ટૂરિઝમની મેજબાની હેઠળ ગિફ્ટ સિટી ગુજરાતમાં યોજાશે. 27મી અને 28 જાન્યુઆરીના દિવસે ફિલ્મ ઉદ્યોગની ઘણી હસ્તી સામેલ થશે.

2 / 5
ગુજરાત ટુરિઝમ સામે કર્ટેન રાઈઝર 69મો ફિલ્મફેર એવોર્ડ 2024 મહાત્મા મંદિર સંમેલન અને પ્રદર્શન કેન્દ્રમાં યોજાશે.

3 / 5
ડિઝાઈનર જોડી શાંતનુ અને નિખિલના શાંતનુ અને નિખિલ મેહરા દ્વારા ફેશન શો અને પાર્થિવ ગોહિલના સંગીત પ્રદર્શન સાથે ઈવેન્ટની શરૂઆત થશે. મુખ્ય પુરસ્કાર સમારંભ કરણ જોહર, આયુષ્માન ખુરાના અને મનીષ પોલ દ્વારા હોસ્ટ કરવામાં આવશે, જેમાં અપારશક્તિ ખુરાના અને કરિશ્મા તન્ના દ્વારા હોસ્ટ કર્ટેન રેઝર થશે.

4 / 5
કરિના કપૂર ખાન, રણબીર કપૂર, વરુણ ધવન, જાહ્નવી કપૂર, સારા અલી ખાન અને કાર્તિક આર્યન સહિતના બોલિવૂડ સ્ટાર્સ  28 જાન્યુઆરીના દિવસે ગિફ્ટ સિટીની રોનક વધારશે.

5 / 5
તમે BookMyShow પર સરળતાથી ટિકિટ બુક કરી શકશો. BookMyShow પર એક સીટની 3000થી 35000 સુધીની ટિકિટ બુક કરાવી શકાશે.

Published On - 7:37 pm, Thu, 25 January 24

Next Photo Gallery
બોરોસિલ રિન્યુએબલ્સ લિમિટેડે રોકાણકારોને આપ્યું બમ્પર રિટર્ન, માત્ર એક મહિનામાં શેરના ભાવમાં થયો 46 ટકાનો વધારો
બિગ બોસ 17માં પોતાના જન્મદિવસે જ મળ્યો રિયાલિટી શોનો તાજ, એક બાળકનો પિતા છે મુનાવર